Tulsishyam Lyrics in Gujarati | તુલસીશ્યામ લિરિક્સ ગુજરાતીમાં

Tulsishyam - Udaybhai Dhadhal
Singer - Udaybhai Dhadhal , Lyrics- Shaktidan Charan 
Music - Gaurang Pala , Label - Udaybhai Dhadhal
 
Tulsishyam Lyrics in Gujarati
| તુલસીશ્યામ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે...બેલી બાબરીયા વાળનોજ રે
બેલી બેલી બાબરિયા વાળનો
અને સન્મુખ
સન્મુખ બેઠો શ્યામ
પણ ગીરમાં , ગીરમાં
ગીરમાં હરિનું ધામ
હે...રૂડું પાવન તુલસી શ્યામ
હે...રૂડું પાવન તુલસી શ્યામ
હે...રૂડું પાવન તુલસી શ્યામ

બેઠો બંકી બાબરીયાવાળ તુલસીશ્યામ થઈને
જે ઘટો ઘટમાં વસે એ ઘનશ્યામ તુલસીશ્યામ થઈને
બેઠા રૂખમણીના સુંદીર શ્યામ તુલસીશ્યામ થઈને
હે ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસીશ્યામથઈ ને

હે બેઠો બંકી બાવરીયાવાળ
તુલસીશ્યામ થઈને જી શ્યામ થઈને

હો જગના નાથને તો જગ આખું જાણે
 વૃંદાના નાથને તો દુનિયા વખાણે
હો જગના નાથને તો જગ આખું જાણે
વૃંદાના નાથને તો દુનિયા વખાણે
દુનિયા વખાણે , દુનિયા વખાણ

એ પાણે પાણા ન્યા બેઠા એની વાત લઈને
 પાણે પાણા ન્યા બેઠા એની વાત લઈને રે 
ઈ તુલસીશ્યામ જઈને
બેઠો બંકીબાબરીયાવાળ તુલસીશ્યામ થઈને

હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ધરણે
પાળ્યા વચન હજી પેલો ઈ પરણે
હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ધરણે
પાળ્યા વચન હજી પેલો ઈ પરણે પેલો ઈ પરણે
પેલો ઈ પરણે ,પેલો ઈ પરણે

જાય જગ આખું ઠાકરની જાન લઈને 
જાય જગ આખું ઠાકરની જાન લઈને  રે 

હો ભાઈની તો ન્યા આભે આંબી જાવે
 ગરમ પાણીના હજી કુંડ છલકાવે
તુલસીશ્યામ જઈને
બેઠો બંકીબાબરીયાવાળ તુલસીશ્યામ થઈને

હો આભા ઈની તો ન્યા આભે આંબી જાવે 
ગરમ પાણીના હજી કુંડ ચલગાવે
હો આભા ઈની તો ન્યા આભે આંબી જાવે 
ગરમ પાણીના હજી કુંડ ચલગાવે
કુંડ ચલગાવે , કુંડ ચલગાવે

થાય માનવ પાવન કરી સ્નાન જઈને 
થાય માનવ પાવન કરી સ્નાન જઈને રે
ઈ તુલસી શ્યામ થઈને
બેઠો કંકી બાબરીયાવાળ તુલસીશ્યામ થઈને

હો વૃંદાજે તુલસીને શ્યામ સમી જોડી
શક્તિદાન ચારણ ન્યા જાય દોડી દોડી
હો વૃંદાજે તુલસીને શ્યામ સમી જોડી
શક્તિદાર ચારણયા જાય દોડી દોડી 
જાય દોડીદોડી ,જાય દોડી દોડી

હાથે જોડી જોડી શ્યામને તો ભાવ કહી દે 
હાથ જોડી જોડી શ્યામને તો ભાવ કહી દે રે 
ઈ તુલસી શ્યામ થઈને
બેઠો મંકી બાબરીયાવાળ તુલસીશ્યામ થઈને
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »