O Mari Vali Re Lyrics in Gujarati | ઓ મારી વાલી રે લિરિક્સ ગુજરાતીમાં

O Mari Vali Re - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Ajay Vagheswari 
Lyrics : Anil Meer & Rahul Dafda , Label : Gujrati Singer
 
O Mari Vali Re Lyrics in Gujarati
| ઓ મારી વાલી રે લિરિક્સ ગુજરાતીમાં 
ABCD 2 Lyrics in Gujarati
| લે ફરર ફુદડી લિરિક્સ ગુજરાતીમાં 
 
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..

ઓ મારી વાલી રે.. 
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે..(2)
કસમ કેમ તોડું ઓ કોયલ રાણી 
ગર્લફ્રેન્ડ નઇ બનાવુ ઘરવાળી..

લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી.....(2)..

ઓ મારી વાલી રે.. 
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે..(2)
કસમ કેમ તોડું ઓ કોયલ રાણી 
ગર્લફ્રેન્ડ નઇ બનાવુ ઘરવાળી..

લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી.....(2)..

હે..તને રમતા જોઈ ગરબાને રાસે
મારુ મન મોહી ગયું..
હે તે તો રમતા જુમતા ગરબાના તાલે
મારુ મન મોહી લીધુ...

હો નજીક આવ તું દૂર શું ભાગે
તારી મારી જોડી એક નંબર લાગે..
ઓય સાંભળ ને..

ઓ મારી વાલી રે..
મારા ભઈબંધ તને ભાભી કેવા માંગે..(2)
દિલ એનું કેમ તોડુ.. ઓ દિલની રાણી 
ગર્લફ્રેન્ડ નઇ તું છે મારી ઘરવાળી..

ઓ મારી વાલી રે..
ગરબે રમીશુંને આખી રાત ઝુમશુ..(2)
સાથ તારો નઇછોડુ ઓ મેનારાણી 
ગરબાની નઇ લાઈફ પાર્ટનર તું મારી..

લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી.....(2)..

માયા તારી લાગી રે..
સુતેલા અરમાનો મારા રે જાગે..(2)
તારા નામ પાછળ જો મારું નામ લાગે..
તારા સિવાય મન બીજું શું માંગે..

લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી..
લે ફરરર ફૂદડી.. ફરી લે ને ફૂદડી.....(2)..
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »