Dhanya Dhanya Dwarikawala Lyrics in Gujarati | ધન્ય ધન્ય દ્વારકાવાળા લિરિક્સ ગુજરાતીમાં


 Dhanya Dhanya Dwarikawala - Hemant Chauhan
Singer -  Hemant Chauhan , Lyrics - Ghanshyam Gadhvi
Music - Shailesh Thakkar , Label - Studio Sangeeta 
 
Dhanya Dhanya Dwarikawala Lyrics in Gujarati
| ધન્ય ધન્ય દ્વારકાવાળા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા
ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા

હે ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા
ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા

હે મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા
મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા

હે તારું દેવળ ગગનમાં ગાજે સુંદરવર શામળીયા 
તારું દેવળ ગગનમાં ગાજે સુંદરવર શામળીયા 

હે તારા દરવાજે નોબત બાજે સુંદરવર શામળિયા
તારા દરવાજે નોબત બાજે સુંદરવર શામળિયા

 હે જેણો દરિયો નગારા વગાડે સુંદરવરશામળીયા 
જેણો દરિયો નગારા વગાડે સુંદરવરશામળીયા 

હે તારા ગોમતી પાવલા પથારે સુંદરવર શામળિયા 
તારા ગોમતી પાવલા પથારે સુંદરવર શામળિયા 

હે તારી ધોળી ધજાયું ફરકે સુંદરવરશામળીયા 
તારી ધોળી ધજાયું ફરકે સુંદરવરશામળીયા 


હે તારું ઊંચું મંદિરયુ  ઝળકે સુંદરવર શામળિયા 
તારું ઊંચું મંદિરયુ  ઝળકે સુંદરવર શામળિયા 

હે ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા
ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા

હે મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા
મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા

 હે તારા દર્શનથી દુખડા જાયે સુંદરવર શામળિયા
તારા દર્શનથી દુખડા જાયે સુંદરવર શામળિયા

 હે હૈયે હૈયે આનંદ છલકાયે સુંદરવર શામળિયા 
હૈયે હૈયે આનંદ છલકાયે સુંદરવર શામળિયા 

હે તારે દ્વારે હાથીડા ઝૂલે સુંદરવર શામળીયા
તારે દ્વારે હાથીડા ઝૂલે સુંદરવર શામળીયા

હે તારે આંગણીએ મોરલા બોલે સુંદરવર શામળિયા
તારે આંગણીએ મોરલા બોલે સુંદરવર શામળિયા

હે મોટો મોટો ભગવાન તું મોટો સુંદરવર શામળિયા
મોટો મોટો ભગવાન તું મોટો સુંદરવર શામળિયા

 હે તારો જોયો નથી ક્યાંય જોટો સુંદરવર શામળિયા
તારો જોયો નથી ક્યાંય જોટો સુંદરવર શામળિયા

હે ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા
ધન ધન દ્વારકાવાળા સુંદર વર શામળિયા

હે મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા
મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા મારા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »