Tari Dhodi Dhajao Farke Lyrics in Gujarati | તારી ધોળી ધજાઓ ફરકે લિરિક્સ ગુજરાતીમાં

Tari Dhodi Dhajao Farke -  Hari Bharwad
Singer : Hari Bharwad , Music : Shailesh Thakar
Label : Ekta Sound
 
Tari Dhodi Dhajao Farke Lyrics in Gujarati
| તારી ધોળી ધજાઓ ફરકે લિરિક્સ ગુજરાતીમાં 
 
તારી ધોળી ધજાઓફરકે 
હે જોઈ મારુ મન હરખે શામળીયા

હે તને કહે છે કામણગારો 
તુ તો ભગતો ના દુખ હરનારો
હે ભગતોની વાહરે ચડજો રે  શામળીયા 

તારી ધોળી ધજાઓફરકે 
હે જોઈ મારુ મન હરખે શામળીયા

તારી મુરતી મનોહર લાગે દુખ જનમ જનમના ભાગે
દેજો દરશન લાવો દેજો દરશન લાવો શામળીયા

તારી ધોળી ધજાઓફરકે 
હે જોઈ મારુ મન હરખે શામળીયા

તારુ દેરું ગગનમા ગાજે
તારુ દેરું ગગનમા ગાજે તારા દરવાજે નોબત વાગે
એ નંદુ તારા ગુણ ગાવે શામળીયા

તારી ધોળી ધજાઓફરકે 
હે જોઈ મારુ મન હરખે શામળીયા

 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »