Hu To Gayo No Govadiyo Lyrics in Gujarati | હું તો ગાયોનો ગોવાળિયો લિરિક્સ ગુજરાતીમાં

Hu To Gayo No Govadiyo - Jignesh Barot
Singer: Jignesh Barot (Jignesh Kaviraj)
Lyrics : Jayesh Barot , Music : Manoj Vimal
Label : Raghav Digital
 
Hu To Gayo No Govadiyo Lyrics in Gujarati
| હું તો ગાયોનો ગોવાળિયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હુ તો ગાયો નો ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે
હે હુ તો ગાયો નો રે ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે

નંદજી નો લાલો મા યશોદા ને વહાલો
નંદજી નો લાલો મા યશોદા ને વહાલો
રાધાજી નો રસિયો માખણ માંગે

હે હુ તો ગાયો નો રે ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે
ગાયો નો રે ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે

હે સિમ અને સીમાડે હુ એકલો રે ફરતો
ઊંચા નીચા ઢાળ અને ડુંગરા રે ચડતો
હે હે અરે ગોરી ગોરી ગાવડી ને વાછરડા નાના
મન ના મોટા અમે માનવી મઝા ના
ટાઢ અને તડકો આ અમને ના લાગે

હે હુ તો ગાયો નો ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે
અરે હુ તો ગાયો નો ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે

હે આંબા ને આંબલી ની શિતલ રે છાયા
મધરા મધરા રે વાયરા રે વાયા
હે હે પંખી કલરવ થી જાડવા રે જુલે
હડખડખ્તા ઝરણા ના વહેવાનુ ભૂલે
ભુખ ને તરસ એવી મને ના લાગે

હે હુ તો ગાયો નો રે ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે

નંદજી નો લાલો મા યશોદા ને વહાલો
નંદજી નો લાલો મા યશોદા ને વહાલો
રાધાજી નો રસિયો માખણ માંગે

હે હુ તો ગાયો નો રે ગોવાળિયો
હે કાન મને વહાલો લાગે
હે કોનો મને વહાલો લાગે
કાનુડો મને વહાલો લાગે
હે કાંન મને વહાલો લાગે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »