Tara Rup Ni Vato Lyrics in Gujarati | તારા રૂપની વાતો લિરિક્સ ગુજરાતીમાં

Tara Rup Ni Vato - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label: Yati Music Official
 
Tara Rup Ni Vato Lyrics in Gujarati
| તારા રૂપની વાતો લિરિક્સ ગુજરાતીમાં 
 
તારા રૂપની વાતો ના થાય 
તને જોઈ સ્વર્ગની પરીઓ પણ શરમાય
જો જે કોઈની નજરો લાગી ના જાય

વાલી તું તો રૂપનો કટકો કહેવાય
બારે કાળું ટપકું કરીને નેકળાય 
જો જે કોઈની નજરે લાગી ના જાય

હો આવું રૂપ મેતો પહેલીવાર જોયું
 તને જોયુ તારા પર મન મારું મોયું

તને જોઈ હારા હારા ગોડા થાય
 તને જોવા તારી વાહે જાય 
જો જે કોઈની નજરો લાગી ના જાય
મારી કોઈની નજરો લાગી ના જાય 

હા જોઈ પહેલી વાર તને દિલના હલી ગયા તાર
ક્યાંથી આવી ધરતી પર આવી રૂપાળી નાર 

હો ચટકનથી ચાલને કમર છે તારી કમર 
જોયા કરું તને હું તો વારંવાર
હો એકવાર મારી સામે જોને હું રૂપાળી 
એક ઝલક આપને છોડી સાડી વાળી

તારા પર પ્રેમ મને બહુ છલકાય
તારી પાછળ પાછળ ફરવાનું મન થાય 
જો જે મને પાગલ ના કોઈ કહી જાય
એ તને કોઈની નજરો લાગી ના જાય

હો ગાલ ગુલાબી આંખ નશીલી શિલકી હેર તારા
ગુલાબની પાંખડી જેવા હોઠ તારા
ઓ તારી અદાઓના થયા અમે દીવાના
 પ્રેમમાં પડી ગયાને થયા બે હાલ અમારા

અરે હા તમે પાડો તો આપણે લગન કરી લઈએ
હનીમુન  મનાવા વિદેશમાં જઈએ
મને તારી જોડ ડે રેવા મળી જાય 
તારી મારીજોડી જબર જોમી જાય
 ક્યુટ કપલ નોમ આપડું પડીજાય
એ પછી ભલે દુનિયા આખી બળી જાય
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »