Baap (Lagani No Dariyo) - Udaybhai Dhadhal
Singer :- Udaybhai Dhadhal , Lyrics:- Vishu Charan
Additional Lyrics :- Pradyuman Khachar & Pravinbhai khachar (Parth)
Music :- Gaurang Pala , Label :- Rajleela Production
Singer :- Udaybhai Dhadhal , Lyrics:- Vishu Charan
Additional Lyrics :- Pradyuman Khachar & Pravinbhai khachar (Parth)
Music :- Gaurang Pala , Label :- Rajleela Production
Baap (Lagani No Dariyo) Lyrics in Gujarati
| બાપ (લાગણીનો દરિયો ) લિરિક્સ ગુજરાતીમાં
મારી લાગણી નો લીલો વિસ્તાર એટલે મારો બાપ
મારી જીદ ને જીતવાનો અધિકાર એટલે મારો બાપ
મારા અડીખમ અસ્તિત્વ નો હુકાર એટલે મારો બાપ
મારી હારેલી હરમત નો આધાર એટલે મારો બાપ
અમારી હરખની હેલી એટલે મારો બાપ
અમારી ઝળહળતી ડેલી એટલે મારો બાપ
બાપ વીસે તો બીજું સુ કવ
છેલ્લે મારા તમામ સુખનો સરવાળો એટલે મારો બાપ
હે સુખ ની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
બાપ દાવેદાર એનો બધો ઉપકાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે
હે શવ શોખ સવથી પેલા પૂરા મારા કરતા
દુઃખ બધા વેઠે તોયે મોજમારે ફરતા (૨)
મારા માટે ઈશ્વરનો ઈ ઉજળો અવતાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
હે ભણાવી ગણાવી અમને પગભર કરીયા
વખત આવે અમારા ઉજવા અવસરિયાં (૨)
મારા માટે બાપ મારો સઘળો શણગાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
હે અડગ ઉભાતા મારા કઠિનતા ના કાળ માં
છોડિયો તો સાથ મારા સારા રે સમય માં (૨)
વિશુ કહે બાપ મારો ભોળો ભગવાન છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
મારી જીદ ને જીતવાનો અધિકાર એટલે મારો બાપ
મારા અડીખમ અસ્તિત્વ નો હુકાર એટલે મારો બાપ
મારી હારેલી હરમત નો આધાર એટલે મારો બાપ
અમારી હરખની હેલી એટલે મારો બાપ
અમારી ઝળહળતી ડેલી એટલે મારો બાપ
બાપ વીસે તો બીજું સુ કવ
છેલ્લે મારા તમામ સુખનો સરવાળો એટલે મારો બાપ
હે સુખ ની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
બાપ દાવેદાર એનો બધો ઉપકાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે
હે શવ શોખ સવથી પેલા પૂરા મારા કરતા
દુઃખ બધા વેઠે તોયે મોજમારે ફરતા (૨)
મારા માટે ઈશ્વરનો ઈ ઉજળો અવતાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
હે ભણાવી ગણાવી અમને પગભર કરીયા
વખત આવે અમારા ઉજવા અવસરિયાં (૨)
મારા માટે બાપ મારો સઘળો શણગાર છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
હે અડગ ઉભાતા મારા કઠિનતા ના કાળ માં
છોડિયો તો સાથ મારા સારા રે સમય માં (૨)
વિશુ કહે બાપ મારો ભોળો ભગવાન છે (૨)
સુખની આ સાયબીનો બાપ દાવેદાર છે (૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon