Parnya Konudo Ramva Javu - Tejal Thakor & Savan Bharwad
Singer : Tejal Thakor & Savan Bharwad , Lyrics : RK Thakor
Music : Shashi Kapadiya , Label : Pop Skope Music
Singer : Tejal Thakor & Savan Bharwad , Lyrics : RK Thakor
Music : Shashi Kapadiya , Label : Pop Skope Music
Parnya Konudo Ramva Javu Lyrics in Gujarati
| પરણ્યા કોનુંડો રમવા જાવું લિરિક્સ ગુજરાતીમાં
હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે
પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે
હો ઘરમાં બેઠા માવતરની રજા તો લેવાદે
ઘરમો મોટી પાઘડી એને પેલુ પુસવાદે
હઠીલી હાલતૂ રેવાદે પેલા માં બાપને કેવાદે
સાઈન......
હો મોટા ભઈની વઉ બેઠી સે રિહણે
તમે ના બેઠા રો ઓમ હાથ મેલી લમણે
હો મારા પિયર થી ફોન આવશે હાલ હમણે
શુ કેશુ માવતર ને માટે હાથ મેલ્યા લમણે
હો પાછળ પાછળ ફરે હખનુ પોણી તો પીવાદે
ઘરમાં કરે જગડા લાગે નઈ તૂ જીવવાદે
હઠીલી નોકરી જવાદે બે દાડા હાલ તૂ રેવાદે
હો અમારી વાતો તમે કોને નથી લેતા
ફરી ફરી ને નોમ પિયર નુ કા લેતા
હો તમે તો અમારાથી ફરો સેટા સેટા
નથી બોલતા માવતર બોલાવે કઈ બેટા
હો વેલી હવારે જાશું ગોડી હાલ તૂ રેવાદે
હો આજ અવાનું કેતા ભાભી એમને આવાદે
મોનીતિ આજનું રેવાદે પેલા ભાભીને આવાદે
હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે
પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે
પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે
હો ઘરમાં બેઠા માવતરની રજા તો લેવાદે
ઘરમો મોટી પાઘડી એને પેલુ પુસવાદે
હઠીલી હાલતૂ રેવાદે પેલા માં બાપને કેવાદે
સાઈન......
હો મોટા ભઈની વઉ બેઠી સે રિહણે
તમે ના બેઠા રો ઓમ હાથ મેલી લમણે
હો મારા પિયર થી ફોન આવશે હાલ હમણે
શુ કેશુ માવતર ને માટે હાથ મેલ્યા લમણે
હો પાછળ પાછળ ફરે હખનુ પોણી તો પીવાદે
ઘરમાં કરે જગડા લાગે નઈ તૂ જીવવાદે
હઠીલી નોકરી જવાદે બે દાડા હાલ તૂ રેવાદે
હો અમારી વાતો તમે કોને નથી લેતા
ફરી ફરી ને નોમ પિયર નુ કા લેતા
હો તમે તો અમારાથી ફરો સેટા સેટા
નથી બોલતા માવતર બોલાવે કઈ બેટા
હો વેલી હવારે જાશું ગોડી હાલ તૂ રેવાદે
હો આજ અવાનું કેતા ભાભી એમને આવાદે
મોનીતિ આજનું રેવાદે પેલા ભાભીને આવાદે
હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે
પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon