Hath Zali Bethi Bai Raja Nai Aalu - Rakesh Barot
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Dipesh Chavda , Label : Jhankar Music
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Dipesh Chavda , Label : Jhankar Music
Hath Zali Bethi Bai Raja Nai Aalu Lyrics in Gujarati
| હઠ ઝાલી બેઠી બઈ રજા નઈ આલુ લિરિક્સ
હે પિયર જવાનું નોમ લીધું ને બઈએ બોલવાનુ કર્યું ચાલુ
હે પિયર જવાનું નોમ લીધુંને બઈએ બોલવાનુ કર્યું ચાલુ
બાર મહિને આવે તેવાર પિયર લાગે વ્હાલું
હઠ જાલી બઇ બેઠી છે કે રજા નઈ આલુ...
એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એટલે મોઢું ચડાઈ ને બેઠા છો તમે ચુલે
હારા રો બઈ આગળ તો રજા ચમ ના આલે
હો બઈ ને કોઈ કેતા નથી મારો વોંક કાઢો છો
જવાનુ થાય પિયર મારે ત્યારે દખેલ કાઢો છો
હે નોની નોની વાત માં તુ બઈ થી લડી પડે
મોટો હોમુ ના બોલાય હમજવુ તારે પડે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
હે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
હો ગમે તે કરીને તમે બઈને રે મનાવો
ભૂલ થઈ મારી હવે થાય મને પછતાવો
હો હરખી નથી રાખતી તારી વેત જેવડી જીભને
એટલે જાતા ઓંટી પડે તારે અને બઈને
હો તમારી તો હા છે પણ બઈએ કર્યું કાઠુ
બોલાઈ જ્યું મારા થી હવે આયુ મારે આડુ
હો પાહે જઈને માફી માંગો બઈ જો ના પાડે
પિયર જવાની તને રજા તરત મળે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
અરે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
હો તમે કો એમ પિયુ કરવા હું તૈયાર છું
માફી માંગી લઉ નોના ઘરની હું નઈ થઈ જવ
હે તમે રાખશો નમતી તો માં ને જબ્બર ગમશે
રાજી થઈ પિયર જવાની રજા તરત આલશે
હો હસતા મોઢે બઈએ મને માફ કરી દીધી
પિયર જવાની મને છૂટ આપી દીધી
હે હવે વિચાર ના કરો જાજો ભરો તમે થેલા
હરખ માં ને હરખ માં તમે થશો ના બઉ ઘેલા
તૈયારીયું કરો આપણ પોકવું સે વેલા
હા તૈયારીયું કરું ઘેર જાવુ મારે વેલા
હે તમે હારા મૂઢે બોલ્યો તો બઈએ આલી રજા
હે પિયર જવાનું નોમ લીધુંને બઈએ બોલવાનુ કર્યું ચાલુ
બાર મહિને આવે તેવાર પિયર લાગે વ્હાલું
હઠ જાલી બઇ બેઠી છે કે રજા નઈ આલુ...
એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એટલે મોઢું ચડાઈ ને બેઠા છો તમે ચુલે
હારા રો બઈ આગળ તો રજા ચમ ના આલે
હો બઈ ને કોઈ કેતા નથી મારો વોંક કાઢો છો
જવાનુ થાય પિયર મારે ત્યારે દખેલ કાઢો છો
હે નોની નોની વાત માં તુ બઈ થી લડી પડે
મોટો હોમુ ના બોલાય હમજવુ તારે પડે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
હે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
હો ગમે તે કરીને તમે બઈને રે મનાવો
ભૂલ થઈ મારી હવે થાય મને પછતાવો
હો હરખી નથી રાખતી તારી વેત જેવડી જીભને
એટલે જાતા ઓંટી પડે તારે અને બઈને
હો તમારી તો હા છે પણ બઈએ કર્યું કાઠુ
બોલાઈ જ્યું મારા થી હવે આયુ મારે આડુ
હો પાહે જઈને માફી માંગો બઈ જો ના પાડે
પિયર જવાની તને રજા તરત મળે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
અરે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
હો તમે કો એમ પિયુ કરવા હું તૈયાર છું
માફી માંગી લઉ નોના ઘરની હું નઈ થઈ જવ
હે તમે રાખશો નમતી તો માં ને જબ્બર ગમશે
રાજી થઈ પિયર જવાની રજા તરત આલશે
હો હસતા મોઢે બઈએ મને માફ કરી દીધી
પિયર જવાની મને છૂટ આપી દીધી
હે હવે વિચાર ના કરો જાજો ભરો તમે થેલા
હરખ માં ને હરખ માં તમે થશો ના બઉ ઘેલા
તૈયારીયું કરો આપણ પોકવું સે વેલા
હા તૈયારીયું કરું ઘેર જાવુ મારે વેલા
હે તમે હારા મૂઢે બોલ્યો તો બઈએ આલી રજા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon