Dhak Dhak Dhadke Dil Lyrics in Gujarati | ધક ધક ધડકે દિલ લિરિક્સ ગુજરાતીમાં

Dhak Dhak Dhadke Dil - Vikram Thakor
Singer : Vikram Thakor & Saloni Thakor
Lyrics : Bharat Rami
Music : Harshad Thakor & Deepak Thakor
Label : Beldar Brother's Film
  
Dhak Dhak Dhadke Dil Lyrics in Gujarati
| ધક ધક ધડકે દિલ લિરિક્સ ગુજરાતીમાં 
 
ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી
ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી
ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી
એમ તું ગોરી આવ ઓરી

ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ

હું તો પાગલ છોરી મે બાંધી દિલ ની દોરી
હું તો પાગલ છોરી મે બાંધી દિલ ની દોરી
તારી પાસે આવું દોડી દોડી

ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ

હો ગાંડી ઘેલી થઇને
ઉત્તર સરીતા જઈને સાગર માં સામાય
હા દુનિયા ને ભૂલી ને સૌથી દૂર જઈને
આપણું મિલન એવું થાય

આંખો માં છુપાવી ને તુ મુજ ને સમાવીલે
આંખો માં છુપાવી ને તુ મુજ ને સમાવીલે
આવું હું બધા એ બંધન તોડી

ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ

દિલ મારુ બેકાબુ રાતો આખી જાગું
માંગુ મારા વાલમ તને
હૈયાથી હૈયા ના બંધન એવા બાંધું
દૂરના જવા દવ તને

હો દિલ ના અરમાનો માં તું મારા સપના ઓ માં તું
દિલ ના અરમાનો માં તું મારા સપના ઓ માં તું
તારા કાજે આખી દુનિયા છોડી

ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »