Mast Pavan Na Zoke - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Vijaysinh Gol
Music : Vishal Modi & Utpal Barot
Label : Jhankar Music
Singer : Naresh Thakor , Lyrics : Vijaysinh Gol
Music : Vishal Modi & Utpal Barot
Label : Jhankar Music
Mast Pavan Na Zoke Lyrics in Gujarati
| મસ્ત પવન ના ઝોકે લિરિક્સ ગુજરાતીમાં
એક મસ્ત પવન ના ઝોકે આવીને મુજને રોકે ...(૨)
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે...(૨)
એ કોણ એ તુ છે...(૨)
એક મસ્ત પવન ના ઝોકે આવી ને મુજને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
એ કોણ એ તુ છે...(૨)
હો ઝીણી ઝીણી ઝાકળ થઈ ને તુ તો મને સ્પર્શે છે
જોવુ ના તને આજુ બાજુ દિલ ના મારુ હરખે છે...(૨)
મારુ દલડું ધક ધક ધડકે આવીજા મારી પડખે...(૨)
એ કોણ એ તુ છે...(૨)
દિલ ની મારી વાતો હુતો તુજને કહેવા માંગુ છું
હરપળ મારી અડખે પડખે તુજને જોવા માંગુ છું...(૨)
મારી આંખો ના પલકે એતો હરપલ તુજને નીરખે...(૨)
એ કોણ એ તુ છે...(૨)
એક મસ્ત પવન ના ઝોકે આવીને મુજને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
એ કોણ એ તુ છે...(૪)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon