Jhonjhriyo Ni Jod - Vinay Nayak
Singer & Lyrics : Vinay Nayak
Music : Vinay Nayak & Vishal Modi
Label : Kalakar Originals
Singer & Lyrics : Vinay Nayak
Music : Vinay Nayak & Vishal Modi
Label : Kalakar Originals
Jhonjhriyo Ni Jod Lyrics in Gujarati
| ઝોંઝરિયોની જોડ લિરિક્સ ગુજરાતીમાં
મારા ફડિયા મા જોઈ તારા પગની પગલીયો
એ તારા ફડિયા માં જોઈ તારા પગની પગલીયો
ફડિયા માં જોઈ તારા પગની પગલીયો
ઝોંઝરિયો ની
હા ઝોંઝરિયો ની જોડ જોઈ દિલમા વાગી જઈ ઘંટડીયો
મારા ફડિયા મા જોઈ તારા પગની પગલીયો
ફડિયા માં જોઈ તારા પગની પગલીયો
ઝોંઝરિયો ની
હા ઝોંઝરિયો ની જોડ જોઈ દિલમા વાગી જઈ ઘંટડીયો
હા ઝોંઝરિયો ની જોડ જોઈ દિલમા વાગી જઈ ઘંટડીયો
હાય ઘડ્યો હસે ઘાટ તારો નવરસ ની પલ મા
વાતો ફરી વળી હશે આખાયે સ્વર્ગ મા
રાજી હશે રોમ મારો કીધુ હશે કોન મા
રોણી નો હાથ મેલો રાજા ના હાથ મા
હાય ઘડ્યો હશે ઘાટ તારો નવરસ ની પલ મા
વાતો ફરી વળી હશે આખાયે સ્વર્ગ મા
રાજી હશે રોમ મારો કીધુ હશે કોન મા
રોણી નો હાથ મેલો રાજા ના હાથ માં
તારા ઉપર વરહાઈ દઉં આ ફૂલડો ની પોખડીયો
એ એ તારા ઉપર વરહાઈ દઉં આ ફૂલડો ની પોખડીયો
ઉપર વરહાઈ દઉં આ ફૂલડો ની પોખડીયો
ઝોંઝરિયો ની
હા ઝોંઝરિયો ની જોડ જોઈ દિલમા વાગી જઈ ઘંટડીયો
હો ઝોંઝરિયો ની જોડ જોઈ દિલમા વાગી જઈ ઘંટડીયો
ડાબા કોડે ઘડિયાળ પહેરી હડવે લેરે હેડી જાય
નજરાઈ નો જાય માલણ મારી કોટે કોક ઓઢી જાય
રાજ રહેલી નથણી નો ઝેણી ઝેણી ચમક વર્તાય
અંધારે આ જોગીડા ને આભલે પૂનમ દેખાય
ડાબા કોડે ઘડિયાળ પહેરી હડવે લેરે હેડી જાય
નજરાઈ નો જાય માલણ મારી કોટે કોક ઓઢી જાય
રાજ રહેલી નથણી નો ઝેણી ઝેણી ચમક વર્તાય
અંધારે આ જોગીડા ને આભલે પૂનમ દેખાય
કે તારા હાથે પહેરાવુ મારા નોમ ની બંગડીયો
એ એ તારા હાથે પહેરાવુ મારા નોમ ની બંગડીયો
હાથે પહેરાવુ મારા નોમ ની બંગડીયો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon