Krantikari - Vishal Hapor
Singer : Vishal Hapor , Lyrics : Dharmik Bamosana
Music : Kirit Thakor , Label : Vishal Hapor Official
Singer : Vishal Hapor , Lyrics : Dharmik Bamosana
Music : Kirit Thakor , Label : Vishal Hapor Official
Krantikari Lyrics in Gujarati
| ક્રાંતિકારી લિરિક્સ ગુજરાતીમાં
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી
અમે બેયે ભૈયો અલગ અલગ વિચારધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે
હે બની જેલી કેતો છે નથી સરકારી
એક ભગત માણાને બીજો ખતરો કે ખિલાડી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે
હા ના એ ઉભા રઈએ એવો અમારો સંપ
જાજા હાથ રળિયામણા હંપ ત્યાં જંપ
હા ના એ ઉભા રઈએ એવો અમારો સંપ
જાજા હાથ રળિયામણા હંપ ત્યાં જંપ
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી
અમે બેયે ભૈયો અલગ અલગ વિચારધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી
ચોર ના ઘેર કરીયે ચોરી અધૂરી નઈ કોશિશ પુરી
સ્પીડ ગાડીમાં હોઈ લગામ ઘોડાની હોઈ
અમારી ના હોઈ જમાના સાથે નઈ જમાનો મારી સાથે ચાલે
તોય વિચારો અમારા
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે
હો તું ચાર દાડા ચાલ્યો એમાં તને ચરબી ચડી
અમે સુમડીમાં રાઈએ ઓવર એક્ટિંગ નથી કરી
હો તારે મુશનો દોરો હરખો ફૂટ્યો નથી હજી
વગર પાણી એ કરે છે સુધરી જાજે હજી
હો એકટીવ માણસો અમારી જબરી કોઠાહૂજ
બળાક બોલા વાગ્યા પેલા લાવી દે રુજ
એકટીવ માણસો અમારી જબરી કોઠાહૂજ
બળાક બોલા વાગ્યા પેલા લાવી દે રુજ
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી
અમે બેયે ભૈયો અલગ અલગ વિચારધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે
હો વગર પગારે ખોદણી કરવા રાખ્યા માણશો ઘણા
ચીઠીના ચાકર છે કર્તવ્ય નિભાવે તો ખરા
હો કોઈ ફેસ ટુ ફેસ બોલે એ વાતમાં નથી માન
એકાલહુડા ઘર મેડે ગુણગુણ કરે હાલ
હે સિટીમાં સર્વે કરજે કાપ ઊંચા છે અમારા
ખિસ્સામાં રાખ્યા જેસે આઇડલ તમારા
સર્વે કરજે કાપ ઊંચા છે અમારા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon