Ganda Ni Vanzar - Vipul Barot
Singer : Vipul Barot , Lyrics : Govind Bhagat
Label : Vipul Barot Official
Singer : Vipul Barot , Lyrics : Govind Bhagat
Label : Vipul Barot Official
Ganda Ni Vanzar Lyrics in Gujarati
| ગાંડાની વણઝાર લિરિક્સ ગુજરાતીમાં 
ગાંડાની વણઝાર એનો ગણતાં નાવે પાર
જુવો ભાઈ ગાંડાની વણઝારજી...
ગાંડા હનુમાન ગાંડા વિભીષણ ગાંડા શબરી નારજી
ગાંડા ગુહે પગ ધોઈને પ્રભુને ઉતાર્યા ભવપાર...
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી ભૂલી ઘર વ્યવહારજી
બંસી નાદે ચાલી નીકળી સૂતા મેલી ભરથાર...
જૂનાગઢનો નાગર ગાંડો નાચ્યો થૈ થૈ કારજી
બાવન કામ કર્યાં શ્રીહરિએ આવ્યો નહીં અહંકાર...
દાદુ ગાંડો પીપો ગાંડો તુકો અપૈયો સોનારજી
સખુ મીરાં કરમા ગાંડી જેણે તોડ્યો જગથી તાર...
ધનો ગાંડો ધીરો ગાંડો ગાંડો પ્રીતમ પ્યારજી
પંઢરપુરમાં ગોરો ગાંડો ઘડાનો ઘડનાર...
બોડાણાના ગાંડપણે તો કામ કર્યું હદપારજી
દ્વારિકાનો ઠાકોર આવ્યો ડાકોર ગામ મોઝાર...
નામો દામો ભોજો ગાંડો મૂળદાસ લુહારજી
જલારામની વાત શું કરવી વળાવી ઘરનાર...
દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરિને મન હોંશિયારજી
ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ગાંડા એ સાંભળનાર...

Ganda Ni Vanzar Full Lyrics
ગાંડાની વણઝાર, જેનો ગણતાં ના’વે પાર,
જુવો તમે ગાંડાની વણઝાર
શુકજી ગાંડો, ધ્રુવ ગાંડા, ગાંડો દૈત્ય કુમાર,
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યાં નહિ ઘરબાર-(૧)
જુવો તમે ગાંડાની વણઝાર
હનુમતં ગાંડા, વિભીષણ ગાંડા, ગાંડા શબરી નાર
ગૃહરાજા એવા ગાંડા, પગ ધોઈ પ્રભુને ઉતાર્યા પાર-(૨)
જુવો તમે૦
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વહેવાર
બંસીનાદે ચાલી નીકળી, સૂતા મેલીને ભરથાર-(૩)
જુવો તમે૦
સુદામાએ ગાંડપણમાં, વેઠયા ભૂખ અંગાર
પાંડવો એવા ગાંડા હતા, જેણે છોડયા નહિ કિરતાર-(૪)
જુવો તમે૦
વિદુરજીની પત્ની ગાંડી, રટે નંદકુમાર
છબીલાને છોતરાં આપ્યાં, ગર્ભને ફેંકી દેનાર-(૫)
જુવો તમે૦
બોડાણાના ગાંડપણે તો, કામ કર્યું હદ બહાર
દ્વરાકાના ઠાકર આવ્યા, ડાકોર ગામ મોજાર-(૬)
જુવો તમે૦
કબીર તુલસી સૂર ગાંડો, ગાંડો રોહિદાસ ચમાર
ગારો ગાંડપણમાં, ગાંડો કીધો સંસાર-(૭)
જુવો તમે૦
દાદૂ ગાંડો, પીપો ગાંડો, તૂકો ગાંડો, અખૈયો સોનાર
સખુ ગાંડી, મીરાં ગાંડી, કરમા ગાંડી જેણે તોડયો જગથી તાર-(૮)
જુવો તમે૦
ધીરો ગાંડો, ધનો ગાંડો, ગાંડો પ્રીતમ પ્યાર
પંઢરપુરમાં ગોરો ગાંડો, ઘડાનો ઘડનાર-(૯)
જુવો તમે૦
દામો, નેમો, ભોજો ગાંડો, ગાંડો મૂળદાસ લુહાર
જલારામની વાતો શી કરવી, વળાવી ઘરની નાર-(૧૦)
જુવો તમે
જૂનાગઢનો નાગર ગાંડો, નાચ્યો થેઈ શેઈકાર
બાવન કામ કર્યાં શ્રી હરિએ, પણ આવ્યો નહિ અહંકાર-(૧૧)
જુવો તમે૦
થયા ઘણા ને હાલમાં છે પણ, ભવિષ્યમાં થનાર
ભક્ત કુળનો નાશ નહિ ને, એમ બોલ્યાં જુગદાધાર-(૧૨)
જુવો તમે૦
દુનિયાએ જેને ગાંડા ગણ્યા, પણ હરિને મન હુંશિયાર
ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડુ, ગાંડા સાંભળનાર-(૧૩)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
 
ConversionConversion EmoticonEmoticon