Man Maaru Munjhaay Che Lyrics in Gujarati | મન મારું મુઝાઈ છે લિરિક્સ ગુજરાતીમાં

Man Maaru Munjhaay Che - Geeta Jhala & Umesh Barot
Singers : Geeta Jhala & Umesh Barot
Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Ujjval Dave , Label : Geeta Jhala
 
Man Maaru Munjhaay Che Lyrics in Gujarati
| મન મારું મુઝાઈ છે લિરિક્સ ગુજરાતીમાં 
 
કહી દઉં કે ના કહું મન મારું મૂંઝાય છે
એવીતો શું મોટી વાત છે જે કહેવામાં શરમાય છે
 
જાગી આખી રાતો હું
સપનાઓ જોયા કરું
ચાંદ તારા તોડી લાઉ
એક મોકો માંગુ હું
 
મોટી મોટી વાતો કરે
કોઈ પુરી એ ના કરે
ચાંદ તારા બાજુ રહ્યા
એક નથણી લઈ દો મને
 
કહીદોને કહીદોને ક્યારે માની જાશો
કશું કીધા વિના જ્યારે જાતે સમજી જાશો
કહી દોને કહી દોને ક્યારે ભેગા થાશો
થાક્યા અમે આવીઆવી હવે તમે કે દી દેખાશો
 
ઝટ મળવા આવું છું
ચુડા નથણી લાવું છું
આવકારો મીઠો દે જો
લેવા તમને આવું છું
 
મીઠી મીઠી વાતો કરી
હવે ના ભરમાવો મને
જૂના થયા બહાના બધા
નવા બહાના લાવો હવે
 
દિલથી બોલાવું જો
પાસે આવી જાઓ તો
દૂર થઈ ખુશીઓ બધી
આવ્યો અવસર ખુશીઓનો

તમે પ્રાણથી પ્યારા છો
જીવનના સહારા છો
કેવી રીતે કહું તમને
આખું આભ ને તારા છો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »