Kanudo Ramva Halo Lyrics in Gujarati | કાનુડો રમવા હાલો લિરિક્સ ગુજરાતીમાં

Kanudo Ramva Halo - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Rahul Dafda
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
 
Kanudo Ramva Halo Lyrics in Gujarati
| કાનુડો રમવા હાલો લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ ગોકુલ આઠમ આવી છે ને
આવ્યો મારો વહાલો
ગોકુલ આઠમ આવી છે ને
આવ્યો મારો વહાલો

કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો
કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો

એ નેહડે આયો નગર શેઠ થઈ
નાનો નંદજી નો લાલો
નેહડે આયો નગર શેઠ થઈ
નાનો નંદજી નો લાલો

કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો
કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો

હો આજે રમવુ છે મન મુકીને
પાલમી અમારે તારી જોડે
કાના ને કહેવુ છે મારે હવે
તારી બનવી દેને તુ હવે

પ્રેમ નગર નો પંથ અમારો
સાવ પડયો છે ખાલો
પ્રેમનગર નો પંથ અમારો
સાવ પડયો છે ખાલો

કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો
કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો

હો શ્રાવણ સૂદ ની આઠમ આવી
મધરાતે આવે મારો મુરારિ
પારણિયાં તમે હરખે બંધાવી
માખણ મિસરી ની કરો તૈયારી

હો ગોવાલણ ને ગોવાડિયા ના
દિલ નો તુ ધબકારો
ગોવાલણ ને ગોવાડિયા ના
દિલ નો તુ ધબકારો

કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો
કાનુડો રમવા હાલો
જે આખા જગ થી વહાલો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »