Aakha Chokhkha Lyrics in Gujarati | આખા ચોખ્ખા લિરિક્સ ગુજરાતીમાં

Aakha Chokhkha - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosan
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Aakha Chokhkha Lyrics in Gujarati
| આખા ચોખ્ખા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો અમે આખા ચોખ્ખા પૂજ્યા... (૨)
છતા અના પાણી એ રહ્યાં ભૂખ્યા 
તોય મારા તારા  લગન ના થયા
હો અમે એકે વર્ત નથી ચુક્યા 
માનતા મંદિર બાકી નથી મુક્યા 
છતા તારા ને મારા લગન ના થયા
હો ધણુ બધુ રાખ્યુ છતાં થઈ ગયા હતા ને નતા... (૨)
પછતાવા નો નથી પાર 
હો તારા ને મારા લગન ના થયા...(૨)

હો તારા તારા લગન ના ગીતો ગવાશે 
એક બાજુ મારર્સિયા હાંભળશે 
હો પારકું પાનેતર પહેરીશ ત્યારે 
આગળ પછેડી ઓઢવી પડશે મારે
હો હું બીખરો ને તારી મહેંદી વિખરી...(૨)
આંસુ લૂછાય યાદો ની
તોય ખામોશી ના હાલચાલ ન પૂછયા...(૨)

હો વીંટી રમીશ તું કંકુ ન થાળે 
મને ભોમકા લાગશે આ ભારે
માતા ન મઢે છેડા તારા છુટે 
બાંધેલા બંધન મારા નહીં તૂટે
હો કુંડળી માં જૉવા મળે તુ મને નહીં મળે..(૨)
બીજો જન્મ કોણે જોયો 
આ મારા માં ને મનાવી અમે મારગે પડયા...(૨)
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »