Aabh Fatyu Ne Tuti Vijali Lyrics in Gujarati | આભ ફાટ્યું ને તૂટી વીજળી લિરિક્સ ગુજરાતીમાં

Aabh Fatyu Ne Tuti Vijali - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Chirag Goswami , Label : Jhankar Music
 
Aabh Fatyu Ne Tuti Vijali Lyrics in Gujarati
| આભ ફાટ્યું ને તૂટી વીજળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આભ ફાટ્યું ને તૂટી માથે વિજળી...(૨)
પ્રેમ ના મારગ માં ખોટો છેતરાણો જીરે 
હો ઓ ઓ જેના ભરોશે હતી મારી જિંદગી...(૨)
મેઠી વાતો માં ખોટો ભરમાણો જીરે 
હે હુતો પ્રેમ ના મારગ માં ખોટો છેતરાણો જીરે... 

અને નેડો હતો નાનપણ નો હો ઓ ઓ ઓ 
અરે રે રે એને કેમ કરી ભૂલ્યો ભૂલાય
અરે પલ માં હે પલ માં થયા એતો પારકા 
હે અરે રે રે હવે જીવતર કેમ નુ જીવાય ...

હે દુઃખ નો દાડો ને વેરણ માથે રાતડી..(૨)
જીવતે જીવ ચિંતા માં જઇ હળગાણો જીરે
હો આભ ફાટ્યું ને તૂટી માથે વિજળી...(૨)
પ્રેમ ના મારગ માં ખોટો ભરમાણો જીરે... (૨)

પણ વાતો હતી એની વાલપ ની 
અરે રે રે મને કરતી હતીં બહુ લાડ
પણ ખોટ પડી પણ ખોટ પડી... (૨) 
હવે મને એના પ્રેમ ની 
અરે રે રે મારે માથે ઊગ્યા દુઃખના ઝાડ 
હે ભગવાન જોડે માંગુ એટલી ભીખ રે...(૨)
હે પ્રેમ ના મારગે કોઈ ને ના લૂટતો જીરે
હે વાલા પ્રેમ ના મારગે કોઈ ને લૂટતો જીરે 
હે પ્રેમ ના મારગે કોઈ ને ના લૂટતો જીરે…. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »