Dobu Hori Layo - akesh Barot
Singer : Rakesh Barot , Music: Vishal Vagheshwari
Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Label : Saregama India Limited
Singer : Rakesh Barot , Music: Vishal Vagheshwari
Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Label : Saregama India Limited
Dobu Hori Layo Lyrics in Gujarati
| ડોબું હોરી લાયો લિરિક્સ ગુજરાતીમાં
હે સુખથી જીવતાતા એટલે લવમાં લપટાયા
હે સુખથી જીવતાતા એટલે લવમાં લપટાયા
બકા ચકા કરી એના પ્રેમમાં ફસાણા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે ના પાડતા અમે તોયે નંબર આલી આયા
અમારું ના હોભળ્યું એટલે જબરા હલવાયા
દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હો ભઈતો ભાભીનો થઈ ગયો ગોલ્લો
છેતરાઇ ગયો ભઈ મારો થયો હાવ ભોળો
હે જીંદગી ચડી ગોટાળે પોચ ટકે વ્યાજે લાયા
મોમોઝ પિઝા ભાભીન રોજ ખવરાયા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હો સવારે શોપિંગ માં તો રાતે હોય ડિન્નર
રૂપિયા પોણી જેમ વાપરી કરે ચિલ્લર
હો ટાઈમ અમને આપે નઈ ભાભી પાછળ ગોડા
નવા સેન્ડલ ભાભી ને પોતે પેરતા નઈ જોડા
હો ભઇઓ માટે પોચ કાઢતા વિચારે
ભાભી માગે ૧૦૦ તો ૫૦૦ ની પકડાવે
હે સુખથી જીવતાતા એટલે લવમાં લપટાયા
બકા ચકા કરી એના પ્રેમમાં ફસાયા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે ભઈ ને દુઃખ નતું એટલે ડોબું હોરી લાયા
હો ઘરનું બાઈક અડોણું મેલી ગાડી લાવે ભાડે
ભાભી વાદે ચડી ભઈ કેવા ખેલ માંડે
હો કેવું અમારું મોનતો નહી દેવાનો થાય દાસ
ભૂલી ગયો ભઈઓને ભાભી નો થઇ ગયો ખાસ
હો ભાભીએ ભઈને હાવખે પટાયા
ખૂણે બેસીને રોવાના દાડા આયા
હો ભઈની પાછળ તો ઉઘરણીયા ઉભરાયા
જૂનો નંબર બંદ કરવાના દાડા આયા
હો ના પાડતા તા તોયે લવમા લપટાયા
હે હવે ભઈને વાલા ભાઈબંધ યાદ આયા
પણ હાચુ કહું તો આ ભઈ જબરા ભરાયા
હે સુખથી જીવતાતા એટલે લવમાં લપટાયા
બકા ચકા કરી એના પ્રેમમાં ફસાણા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે ના પાડતા અમે તોયે નંબર આલી આયા
અમારું ના હોભળ્યું એટલે જબરા હલવાયા
દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હો ભઈતો ભાભીનો થઈ ગયો ગોલ્લો
છેતરાઇ ગયો ભઈ મારો થયો હાવ ભોળો
હે જીંદગી ચડી ગોટાળે પોચ ટકે વ્યાજે લાયા
મોમોઝ પિઝા ભાભીન રોજ ખવરાયા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હો સવારે શોપિંગ માં તો રાતે હોય ડિન્નર
રૂપિયા પોણી જેમ વાપરી કરે ચિલ્લર
હો ટાઈમ અમને આપે નઈ ભાભી પાછળ ગોડા
નવા સેન્ડલ ભાભી ને પોતે પેરતા નઈ જોડા
હો ભઇઓ માટે પોચ કાઢતા વિચારે
ભાભી માગે ૧૦૦ તો ૫૦૦ ની પકડાવે
હે સુખથી જીવતાતા એટલે લવમાં લપટાયા
બકા ચકા કરી એના પ્રેમમાં ફસાયા
હો દુઃખ નતું એટલે ભઈ ડોબું હોરી લાયા
હે ભઈ ને દુઃખ નતું એટલે ડોબું હોરી લાયા
હો ઘરનું બાઈક અડોણું મેલી ગાડી લાવે ભાડે
ભાભી વાદે ચડી ભઈ કેવા ખેલ માંડે
હો કેવું અમારું મોનતો નહી દેવાનો થાય દાસ
ભૂલી ગયો ભઈઓને ભાભી નો થઇ ગયો ખાસ
હો ભાભીએ ભઈને હાવખે પટાયા
ખૂણે બેસીને રોવાના દાડા આયા
હો ભઈની પાછળ તો ઉઘરણીયા ઉભરાયા
જૂનો નંબર બંદ કરવાના દાડા આયા
હો ના પાડતા તા તોયે લવમા લપટાયા
હે હવે ભઈને વાલા ભાઈબંધ યાદ આયા
પણ હાચુ કહું તો આ ભઈ જબરા ભરાયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon