Haiya Kero Haar - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Priyal Chauhan
Music : Manish Bhanushali , Label : Jhankar Music
Singer : Kaushik Bharwad , Lyrics : Priyal Chauhan
Music : Manish Bhanushali , Label : Jhankar Music
Haiya Kero Haar Lyrics in Gujarati
| હૈયા કેરો હાર લિરિક્સ ગુજરાતીમાં
હો ગોરા ગોરા રૂદિયા માં થયો લાગણી ના વરસાદ રે
હો ભીની ભીની માટી જેવું મહેકે હૈયુ આજ રે
હો સાત ભવ ની માળા માં તને પરોવી બનાઉ મારા હૈયા કેરો હાર રે
હો સાત ભવ ની માળા માં તને પરોવી બનાઉ મારા હૈયા કેરો હાર રે
હો ચારે કોર સાદ કરે છે મન ના મારા મોર
અવસર લાગે જયારે હોય તુ મારી જોડ
હો ચારે કોર સાદ કરે છે મન ના મારા મોર
અવસર લાગે જયારે હોય તુ મારી જોડ
લાઉ આભ માંથી તોડી તારલા
ભરુ માંગ માં તારી હુ મારી સાજના
હો લાગે કે જાણે તું ચાંદની હુ ચાંદ રે
હે કિસ્મત થી લખાણો લેખ તારી સાથ રે
હે સાત ભવ ની માળા માં તને પરોવી બનાઉ મારા હૈયા કેરો હાર રે
હો હો સાત ભવ ની માળા માં તને પરોવી બનાઉ મારા હૈયા કેરો હાર રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon