Bhai Bahen Ni Jodi Lyrics in Gujarati | ભાઈ બહેન ની જોડી લિરિક્સ ગુજરાતીમાં

Bhai Bahen Ni Jodi - Shital Thakor & Kaushik Bharwad
Snger : Shital Thakor & Kaushik Bharwad
Lyrics : Mahendra Chauhan , Music : Ajay Vagheswari
Label : Shital Thakor Official 
 
Bhai Bahen Ni Jodi Lyrics in Gujarati
| ભાઈ બહેન ની જોડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હર જનમ માં તું ભાઈ મારો બનજે
હર જનમ માં તુ બહેન મારી બનજે
હર જનમ માં તું ભાઈ મારો બનજે
હર જનમ માં તું ભાઈ મારો બનજે
દિલ થી દુઆ છે મારી તું ખુશ રેજે

હો હર જનમ માં તુ બહેન મારી બનજે
હર જનમ મા તુ બેન મારી બનજે
દિલ થી દુઆ છે મારી તું ખુશ રેજે

હો ભાઈ બહેન ની જોડી
કે મારી ભાઈ બહેન ની જોડી
હા મારી ભાઈ બહેન ની જોડી
જગત મા કોઈ શકે ના તોડી
કે મારી ભાઈ બહેન ની જોડી
હા મારી ભાઈ બહેન ની જોડી

હો બનાવી દુનિયા ની ખુશીઓ તને મારા ભાઈ
રામ રાજી રાખે તને ખોટ પડે ના કાઈ
હો જીવ થી આવી વાલી મને મારી બેન
તું સાથ રે મારી પડછાઈ ની જેમ

હો નસીબ થી બને છે છે તારા જેવો ભાઈ
નસીબ થી બને છે તારા જેવો ભાઈ
કદી દુઃખ ના વાયરા તને ના વાય

હો હર જનમ મા તુ બહેન મારી બનજે
હર જનમ મા તુ બહેન મારી બનજે
દિલ થી દુઆ છે મારી તું ખુશ રેજે
હો મારા લાડકડા વીર તુ ખુશ રેજે

હો લાડકડી બેન મને બાંધે રાખડી
જોઈ એને હરખે આજ મારી આંખડી
હો તારા જેવો ભાઈ મારો હું છું નસીબદાર
મારી ઉમર તને લાગે એવા આપુ આશીર્વાદ

હો હર જનમ મા તુ બહેન મારી બનજે
હર જનમ મા તુ બહેન મારી બનજે
મારી લાડકડી તું કાયમ ખુશ રેજે બેહના

હર જનમ માં તું ભાઈ મારો બનજે
હર જનમ મા તું ભાઈ મારો બનજે
દિલ થી દુઆ છે મારી તું ખુશ રેજે

હો મારી લાડકડી બેહના તું ખુશ રેજે
હો મારા માણિજાયા વીર તુ ખુશ રેજે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »