Andharu Chhavayu Lyrics in Gujarati | Norta Ni Rat Lyrics in Gujarati | અંધારું છવાયું લિરિક્સ ગુજરાતીમાં

Andharu Chhavayu - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Ajay Vagheswari
Lyrics : Maheshbha Aalga (Gadhvi) , Label : Kaushik Bharwad Official
 
Andharu Chhavayu Lyrics in Gujarati
| Norta Ni Rat Lyrics in Gujarati
| અંધારું છવાયું લિરિક્સ ગુજરાતીમાં  
 
અંધારું છવાયું આખા આભલે રે
ચાંદલિયો ચમકે રે દીવો થય તારે ચોક
નવલે ટાણે રે આંગણે અમારે રે
એ..માતાજી આવો ને રમવા રાસ.

નવલા નોરતા ની રઢીયાળી રાતે ||૨||
એ શક્તિયુ મળી છે સંગાથ
રાહડા જામ્યા છે નોરતા ની રાત ||૨||

ઢોલ ધડુંકતા ને ઘૂમતી ઘૂમરિયું
ત્રણેય લોક મા ગુંજે છે તાળિયું ||૨||

એ સવ એના વારણાં લિયે વારંવાર
રાહડા જામ્યા છે નોરતા ની રાત ||૨||


ઓઢ્યા છે ભોળિયા ને શણગારો ભાતના ||૨||
હેમ ના ચૂડલા છે હાથ ||૨||
રાહડા જામ્યા છે નોરતા ની રાત ||૨||

નવલા નોરતા ની રઢીયાળી રાતે ||૨||
એ શક્તિયુ મળી છે સંગાથ
રાહડા જામ્યા છે નોરતા ની રાત ||૨|| 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »