Man Gamti Malan - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Maulik Desai
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Pankaj Mistry , Lyrics : Maulik Desai
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Man Gamti Malan Lyrics in Gujarati
| મન ગમતી માલણ લિરિક્સ ગુજરાતીમાં
હો મારા દીલ માં રેનારી મને જીવ કેનારી...(૨)
શુ મજબુર થઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ..(૨)
મારી જોડે રેનારી બધી વાતો કેનારી
કશું કેવા ના રઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ
હો બની ને રેતી મારો પડછાયો
પણ એનો આ ફેશલો મને ના હમજાયો..(૨)
મને વાલ કરનારી મને દિલ થી ચાહનારી
વાલી વાલ ભૂલી ગઈ મન ગમતી માલણ આજ દૂર થઈ ગઈ
હો ઓ ઓ મન ગમતી માલણ આજ દૂર થઈ ગઈ...
હો રાજી થઈ જતા અમે એકબીજા ને ભાળી
દિલના નગર માં હતી લીલીછમ વાડી
હો વાલ ની હતી વનસ્પતિ હું હતો વન નો માળી
રોજ મળતા વાતો કરતા લઈ ને હાથે તાળી
હો એવુ તો શુરે આવી ગયુ તુ રોતો રાત મેલીને હાલી ગઈ મારી જાન...(૨)
મારા જોડે જમનારી મીઠી રમતો રમનારી
દુઃખ ભરપૂર દઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ
હો ઓ ઓ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ...
હો પુરાવા ના આપવા પડે એવી હતી કહાની
પ્રેમ તો સૌ કરે છે જુદી રીત હતી અમારી
લાગતું હતુ બરાબર છેલ્લા સરવાળે થઈ જુદાઈ ની જીત
હો કે રીતે આવે મુખે મુશ્કાન
વાડી ના વેપાર માં મારે થયુ શે નુકશાન...(૨)
હો મારા દીલ માં રેનારી મને જીવ કેનારી
શુ મજબૂર થઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ...(૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon