Anganiye Avsariyo 3.0 - Bhavesh Ahir
Singer : Bhavesh Ahir
Lyrics : Pratik Ahir & Treditional
Music : Ravi - Rahul , Lable - Bhavesh Ahir
Singer : Bhavesh Ahir
Lyrics : Pratik Ahir & Treditional
Music : Ravi - Rahul , Lable - Bhavesh Ahir
Anganiye Avsariyo 3.0 Lyrics in Gujarati
| આંગણિયે અવસરિયો 3.0 લિરિક્સ ગુજરાતીમાં
હે મારો વીરો બાળ કુંવારો લગન કાજે એ રિહાણો
મારો વીરો બાળ કુંવારો લગન કાજે એ રિહાણો
એને પરણવાનો શોખ એને બાજોઠે બેહાડો
હે મારા વીરના ઉંચા શોખ વીર ઘોડીના છે કોડ
મારા વીરના ઉંચા શોખ વીર ઘોડીના છે કોડ
એવી નોથડીયું ઘડાવો એની લાડી વહુને લાવો
એવી નોથડીયું ઘડાવો એની લાડી વહુને લાવો
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે 92 લાખ ઘોડલીયાની ઘમસાણું રે
આવી સુંદર શેર નગરીનો કુંવર હાલ્યો પરણવા રે
સુંદર શેર નગરીનો કુંવર હાલ્યો પરણવા રે
હે મામાને મામી રે વીરા તારી જાનમાં
મામાને માની રે વીરા તારી જાનમાં
હે માસીબા નો હરખના હમાઈ રે
આવા મામાનો ભાણેજ હાલ્યો જોને પરણવા રે
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
એક સરવરિયાની પાળે બેઠા લાડકડાના રાણી
એના પાલવડાની કોર એમાં ટાઈકા ઝીણા મોર
એના પાલવડાની કોર એમાં ટાઈકા ઝીણા મોર
એવી લાડી વહુને કાજે વીરા કડલા રે લાવો
એવી લાડી વહુને કાજે વીરા કડલા રે લાવો
હે ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે
હે મુખે તે બેઠી રાણી રાજ રમણી બોલે
રાણી રાજ રમણી બોલે
એને મારગડો દેખાડો રાજ બંદલા
એ તો મારગડાની ભૂલી રાજ બંદલા
અલબેલડા રે મારા કિયા તે બેનના દાદા
અલબેલડા રે મારા કિયા તે બેનના દાદા
હે મારા કિયા તે બેનના દાદા
અલબેલડા રે મારા લાડકડીના દાદા
જાણે ભરી સભાના રાજા રામ બંદલા
હે કુખે તે બેઠી રાણી રાજ રમણી બોલે
હે મારે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા
મારે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા
આવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા
હે કાળુપુરના રાજા પિયુ તમે મોડા કેમઆવ્યા
મારા કાળુપુરના રાજા પિયુ તમે મોડા કેમ આવ્યા
મારા કાળુપુરના રાજા પિયુ તમે મોડા કેમ આવ્યા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon