Anganiye Avsariyo 2.0 - Bhavesh Ahir
Singer : Bhavesh Ahir , Lyrics : Pratik Ahir & Traditional
Music : Ravi - Rahul , Label - Bhavesh Ahir

Anganiye Avsariyo 2.0 Lyrics in Gujarati
| આંગણિયે અવસરિયો 2.0 લિરિક્સ ગુજરાતીમાં
હે સાજન-માજન તેડાવો આજ આંગણીયે
હે વાગે ઢોલને શરણાયું વીરને માંડવડે
હે સાજન-માજન તેડાવો આજ આંગણીયે
હે વાગે ઢોલને શરણાયું વીરને માંડવડે
હે લાડો પરણે લાડકવાયો એના લગન લખવો
લાડો પરણે લાડકવાયો એના લગન લખવો
વીરનો માંડવડો
હે વીરનો માંડવડો
મોટો માંડવડો હે રોપાવો જીણી છાજલીએ રે સજાવો માણારાજ

માંડવડો કાય મોતીડે રે વધવો માણારાજ
માણેક સ્થભને ચોખલીયે રે વધવો માણારાજ
હે કુવા કાંઠે પાણી ગ્યાથા અમે ભરવાને રાજ
સામે લાડો ઘોડા પાયે મારે આંગણે હો રાજ

સામે લાડકડાની ભાળી એના ઘઘટડે ઘેરાણી
સામે લાડકડાની ભાળી એના ઘઘટડે ઘેરાણી
મારી નથ રે ખોવાણી
મારી નથ રે ખોવાણી
હે મારી તે નથનું કાચું સોનુ નથણી લળી-લળી જાય રે, સાયબા
મારી તે નથનું કાચું સોનુ નથણી લળી-લળી જાય રે, સાયબા
આવી નથ રે ઘડાવો માણારાજ
આવી નથ રે ઘડાવો માણારાજ
એવું સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે, સાયબા

હે ચોપરીનો શોખીન મારો વીર
હે લવીંગ કેરો લેરી મારો વીર
હે ચોપરીનો શોખીન મારો વીર
લવીંગ કેરો લેરી મારો વીર
એવા કુળદેવીના પ્રતાપે માંડવડા રોપ્યા માણારાજ
એવા કુળદેવીના પ્રતાપે પરણવા હાલ્યો મારો વીર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon