Gheli Thai Jaaun - Aishwarya Majmudar
Singer: Aishwarya Majmundar , Lyrics: Bhargav Purohit
Music: Mehul Surti , Label: Saregama Gujarati
Singer: Aishwarya Majmundar , Lyrics: Bhargav Purohit
Music: Mehul Surti , Label: Saregama Gujarati
Gheli Thai Jaaun Lyrics in Gujarati
| ઘેલી થઇ જાઉં લિરિક્સ ગુજરાતીમાં
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
થન ગન થાઉ રમઝુમ થાઉ
થન ગન થાઉ રમઝુમ થાઉ
થન ગન થાઉ છલકાઉ રમઝટ રંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો
રંગે રંગાઉ તારા રંગ માં હા હા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
હો ઓ સખી ગરબો બોલાવે મને રમવા
ભલે ને હુતો જોવુ છાની રે તારી વાટડી
હો એવો ગરબો લોભાવે મને ઘુમવા
ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકાઉં
છલ છલ અંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો
રંગે રંગાઉ તારા રંગ માં હા હા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
હે આવી નવરાત સપનાઓ સાથે લાવી
ઘેલી રે થઈ હુ તારા સંગ મા
થન ગન થાઉ જોને રમઝુમ થાઉ
હુતો રંગે રંગાઉ તારા રંગ મા
સખી ગરબો બોલાવે મને રમવા
ભલે ને હુતો જોવુ છાનીમાની તારી વાટડી
એવો ગરબો લોભાવે મને ઘુમવા
ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી
થન ગન થાઉ રમઝુમ થાઉ
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકી જાઉં
રંગે રંગાઉ ઘેલી થાઉ
ઘેલી થાઉ
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
રંગે રંગાઉ તારા રંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
રંગે રંગાઉ તારા રંગ મા
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
થન ગન થાઉ રમઝુમ થાઉ
થન ગન થાઉ રમઝુમ થાઉ
થન ગન થાઉ છલકાઉ રમઝટ રંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો
રંગે રંગાઉ તારા રંગ માં હા હા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
હો ઓ સખી ગરબો બોલાવે મને રમવા
ભલે ને હુતો જોવુ છાની રે તારી વાટડી
હો એવો ગરબો લોભાવે મને ઘુમવા
ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકાઉં
છલ છલ અંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો
રંગે રંગાઉ તારા રંગ માં હા હા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી
હે આવી નવરાત સપનાઓ સાથે લાવી
ઘેલી રે થઈ હુ તારા સંગ મા
થન ગન થાઉ જોને રમઝુમ થાઉ
હુતો રંગે રંગાઉ તારા રંગ મા
સખી ગરબો બોલાવે મને રમવા
ભલે ને હુતો જોવુ છાનીમાની તારી વાટડી
એવો ગરબો લોભાવે મને ઘુમવા
ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી
થન ગન થાઉ રમઝુમ થાઉ
મલકી જાઉં છલકી જાઉં
મલકી જાઉં છલકી જાઉં
રંગે રંગાઉ ઘેલી થાઉ
ઘેલી થાઉ
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
રંગે રંગાઉ તારા રંગ મા
ઘેલી થઈ જાઉં તારા સંગ મા
રંગે રંગાઉ તારા રંગ મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon