Lakdi Ki Kathi Lyrics in Gujarati | લકડી કી કાઠી લિરિક્સ ગુજરાતીમાં

Lakdi Ki Kathi - Aishwarya Majumdar
Singer : Aishwarya Majumdar & Janki Gadhavi
Lyrics : Janki Gadhavi , Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
 
Lakdi Ki Kathi Lyrics in Gujarati
| લકડી કી કાઠી લિરિક્સ ગુજરાતીમાં
 
લકડી કી કાઠી કાઠી પે ઘોડા
ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા
ધોતી પકડીને પૈણવાને આવે
બોલવાના ફાંફાને થાશે વરરાજા

દરવાજા ખોલો વરરાજા પોખો
દરવાજા ખોલો વરરાજા પોખો
વરરાજાની સાસુ ને જલ્દી રે બોલાવો

લકડી કી કાઠી કાઠી પે ઘોડા
ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા
લકડી કી કાઠી કાઠી પે ઘોડા
ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા
ધોતી પકડીને પૈણવાને આવે
બોલવાના ફાંફાને થાશે વરરાજા

અડકો દડકો દહીં દડૂકો
લગનીયામાં બોંમ ધડાકો
શરણાયું ને ઢોલ વગાડો
જગમગ લાઈટ લગાડો

તકડ ધૂમ તકડ ધૂમ બીટ વગાડો
ટ્રેન્ડિંગવાળા સોન્ગ લગાડો
ઝોંકા ખાતા ને જગાડો
નાચે નઈ તો એને ભગાડો
ટુક ટુક ટુ

જીજાજી થોડા આંખે કાણાં
સાસરિયા તો બઉ રે શાણા
જીજાજી થોડા આંખે કાણાં
સાસરિયા તો બઉ રે શાણા

બેની બા ને બચાવો કોઈ ભટકાવે નહીં
વેવાઈ ને કહી દેજો કાણો બટકાવે નહીં
થોડી મસ્તી તો ચાલે ખોટું ના લગાડો

લકડી કી કાઠી કાઠી પે ઘોડા
ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા
ધોતી પકડીને પૈણવાને આવે
બોલવાના ફાંફાને થાશે વરરાજા

આઘા ઝાવ આજ તો અમેય ડિસ્કો કરશું

ઢીંચણિયા ના હાલે તોયે લગનીયામાં નાચે રે
દાદી માં તો હરખે હરખે લગનીયામાં નાચે રે
કાકા બાપા દાદા બધા લગનીયામાં નાચે રે
ડાયાબીટીસ ને બીપી વાળા લગનીયામાં નાચે રે

બસ હવે થાકી હો ભઈ

બેની બા ના ઘર ના કાઠા
પિયરિયાં ના નખરા જાજા
બેની બા ના ઘર ના કાઠા
પિયરિયાં ના નખરા જાજા

મોઢું ફુલાવે ફુવા કોઈ મનાવે નહીં
કાકીમાં નાક ચઢાવે કોઈ વતાવે નહીં
થોડી મસ્તી તો ચાલે ખોટું ના લગાડો

લકડી કી કાઠી કાઠી પે ઘોડા
ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા
ધોતી પેરીને પૈણવાને આવે
બોલવાના ફાંફાને થાશે વરરાજા
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »