Premno Patang Lyrics

Premno Patang - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Sovanji Thakor , Label : Shri Ram Audio And Telefilms
 
Premno Patang Lyrics
| પ્રેમનો પતંગ લિરિક્સ ગુજરાતીમાં |
 
અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો
અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો
હે અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો

હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો
હે જેવો જાનુડીએ પતંગ જોયો
મારા ફોનમાં મેસેજ આયો

હે મેસેજ આયો એનો મેસેજ આયો
વોટ્સએપ માં મારા મેસેજ આયો
બકા લવ યુ તે બકા લવ યુ તે
બકા લવ યુ પતંગમાં લખ્યું
આખી નગરીના લોકે જોયું

હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો
હે આયો આયો

હા દિલની બાંધી દોરી પતંગ પ્રેમનો ચગાયો
તારા મારા પ્રેમનો જાનુ સંદેશો લખાયો
હો દિલની બાંધી દોરી પતંગ પ્રેમનો ચગાયો
તારા મારા પ્રેમનો જાનુ સંદેશો લખાયો

હે પ્રેમનો પતંગ મારા પ્રેમનો પતંગ
પ્રેમનો પતંગ મારા પ્રેમનો પતંગ
મારી અગાસીએ મારી અગાસીએ
મારી અગાસીએ આવ જાન મારી
મોજ મસ્તી કરીશું મન ભરી
હે ગઈ ગઈ
હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો

અરે આયો રૂડો અવસર જાનું વધાવી તું લેજે
મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે
હા જાનુ હા આયો રૂડો અવસર જાનુ વધાવી તું લેજે
મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે

હે હે કરે શું વિચાર જાનું કરે શું વિચાર
કરે શું વિચાર જાનુ કરે શું વિચાર
તને પકડાવું તને પકડાવું
તને પકડાવું હાથમાં ફિરકી
જાનુ ખોલી દે દિલની ખિડકી

હે મેં તો પ્રેમનો પતંગ ચંગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો
એ આયો આયો
એ જઈ જઈ જઈ જઈ કાપ્યો છે

હે જાનુ તારા કાજે આજે ઊંધિયું મંગાવું
શેરડીને ચીકી તને પ્રેમથી ખવડાવું
હો જાનુ તારા કાજે આજે ઊંધિયું મંગાવું
શેરડીને ચીકી તને પ્રેમથી ખવડાવું

હે પ્રેમથી ખવડાવું તને પ્રેમથી ખવડાવું
પ્રેમથી ખવડાવું તને પ્રેમથી ખવડાવું
મારા હાથે તને મારા હાથે તને
મારા હાથે તને જ્યુસ પીવડાવું
તને પ્રીત્યું ના પાન કરાવું

હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો
હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો
જઈ જાનુડીના ધાબે લહેરાયો

કાપ્યો છે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »