Dil No Patang Lyrics in Gujarati

Dil No Patang - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Anand Mehra
Music : Mayur Nadiya , Label : Jhankar Music
 
Dil No Patang Lyrics in Gujarati
| દિલ નો પતંગ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારા દિલ નો પતંગ જો
હે મારા દિલ નો પતંગ જો
ફરરર ફરરર ફરરર ફરરર હે એ એ
ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો

હે ઉડતો ઉડતો જોને આયો જાનુ મારા દિલ નો પતંગ જો
હે દિલ વાલા પતંગ ઉપર નામ લખ્યુ તારુ
બીજા ના હાથ માં ના આવે તો હારુ
નકર પડી જશે રંગ માં ભંગ
જાનુ મારા દિલ નો પતંગ જો
ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો

હે ઓઢીલે ઓઢીલે ઓઢણી તારી ઓઢીલે
તડકા માં ગાલ કાળા પડશે વાત મોનીલે
અરે આવીજા આવીજા ધાબે મારા આવીજા
મોનીજા મોનીજા તુ વાત મારી મોનીજા

હે ગળી ગળી શેરડી ને ઉંધીયુ લાવુ
ધાબે મારા આવે તો તને ખવડાવુ
હે ખાશુ ચિક્કી ને ઉડાડ શુ પતંગ
જાનુ મારા દિલ નો પતંગ જો
હે ઇતો ઉડતો ઉડતો આયો જાનુ મારા દિલ નો પતંગ જો

હો લપેટ લપેટ કહી ગળુ ના બેહાડશો
વિક્સ ની ગોળીયો તમે ખીસા માં રાખજો
હો બેનપણીયો ભાળી દોડ બહુ કરોશો
ઓઠે ઓઠે જઈ તમે મને તાકોશો

હે તારો પતંગ હુ કિનીયા તુ મારી
ઉડી જવાની ભેળા કર તું તૈયારી
હે મારી જોડે તુ બાંધીલે સંબંધ
જાનુ મારા દિલ નો પતંગ જો
હે પછી પ્રેમ ના લડાવીયે પેચ
જાનુ મારા દિલ નો પતંગ જો

ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો
હે ઉડતો ઉડતો આયો ધાબે તારા દિલ નો પતંગ જો
દિલ નો પતંગ જો 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »