Mayalu Manvi - Jigardan Gadhavi
Singer : Jigardan Gadhavi
Lyrics : Treditional & Jigardan Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola
Label: T-Series
Singer : Jigardan Gadhavi
Lyrics : Treditional & Jigardan Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola
Label: T-Series
Mayalu Manvi Lyrics in Gujarati
| માયાળુ માનવી લિરિક્સ ગુજરાતીમાં |
આપણાં મલકની ભીની ભીની
ધરણી કરતી પોકાર
આપણાં મલકની ઘરની ખડકી
રડતી કરતી પોકાર
હે જી આપણા મલક નાં માયાળુ માનવી
હે જી આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં
પારેવડા ની નવી પાંખુ ફૂટી
ઉડી જા તું એ મલક ને મૂકી
પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય
હે પારેવડા ની નવી પાંખુ ફૂટી
ઉડી જાતું એ મલક ને મૂકી
પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય
કે હવે ઉડી ઉડી થાકે છે ઈ
જોને રટે રાખે છે ઈ
ઉડી ઉડી થાકે છે ઈ
જોને રટે રાખે છે ઈ
હાલો ને આપણાં મલકમાં
એ હારે વાલા હાલો ને આપણા મલકમાં
આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
દેખાડાની માયા પડી રે જુઠી
ધારણાઓ બધી કેવી રે તૂટી
મનના ઓરતા ભાંગી ભાંગી જાય
હે દેખાડાની માયા પડી રે જુઠી
ધારણાઓ બધી કેવી રે તૂટી
મનના ઓરતા ભાંગી ભાંગી જાય
કે હવે ઝાંઝવાં થી ભાગ્યા અમે
જજૂમી ને થાક્યા અમે
ઝાંઝવાં થી ભાગ્યા અમે
જજૂમી ને થાક્યા અમે
હાલો ને આપણા મલક માં
એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં
આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
હાલો ને આપણા મલકમાં
ધરણી કરતી પોકાર
આપણાં મલકની ઘરની ખડકી
રડતી કરતી પોકાર
હે જી આપણા મલક નાં માયાળુ માનવી
હે જી આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં
પારેવડા ની નવી પાંખુ ફૂટી
ઉડી જા તું એ મલક ને મૂકી
પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય
હે પારેવડા ની નવી પાંખુ ફૂટી
ઉડી જાતું એ મલક ને મૂકી
પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય
કે હવે ઉડી ઉડી થાકે છે ઈ
જોને રટે રાખે છે ઈ
ઉડી ઉડી થાકે છે ઈ
જોને રટે રાખે છે ઈ
હાલો ને આપણાં મલકમાં
એ હારે વાલા હાલો ને આપણા મલકમાં
આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
દેખાડાની માયા પડી રે જુઠી
ધારણાઓ બધી કેવી રે તૂટી
મનના ઓરતા ભાંગી ભાંગી જાય
હે દેખાડાની માયા પડી રે જુઠી
ધારણાઓ બધી કેવી રે તૂટી
મનના ઓરતા ભાંગી ભાંગી જાય
કે હવે ઝાંઝવાં થી ભાગ્યા અમે
જજૂમી ને થાક્યા અમે
ઝાંઝવાં થી ભાગ્યા અમે
જજૂમી ને થાક્યા અમે
હાલો ને આપણા મલક માં
એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં
આપણા મલક નાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન
હાલો ને આપણા મલકમાં
હાલો ને આપણા મલકમાં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon