Aa Tari Viday Mane Mari Nakhshe Lyrics in Gujarati

Aa Tari Viday Mane Mari Nakhshe - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music :  Gabbar Thakor & Rajni Prajapati
Label : Jhankar Music 
 
Aa Tari Viday Mane Mari Nakhshe Lyrics in Gujarati
| આ તારી વિદાય મને મારી નાખશે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો આ તારી જુદાઈ મને મારી નાખશે
હો આ તો તારી જુદાઈ મને મારી નાખશે
આ તારી જુદાઈ મને મારી નાખશે
હો આ તારી વિદાયું મને તારી નાખશે

હો તુ ફેરા ફરશે એમ મને ચક્કર ચડશે
તુ ફેરા ફરશે એમ મારુ મગજ ભમાશે
તારા લગન નો દિવસ મને મારી નાખશે

હો તુ ભગવાન નથી બધી જગ્યા એ દેખાય છે
હુ ખાવા રે બેસું તો ખાવા માં દેખાય છે
તુ ભગવાન નથી બધી વસ્તુ મા દેખાય છે
હુ પાણી રે પીવુ તો મને પાણી માં દેખાય છે

હો આ તારી જુદાઈ મને મારી નાખશે
આ તારી જુદાઈ મને મારી નાખશે
હો આ તારી વિદાયું મને તારી નાખશે
આ તારી વિદાયું મને તારી નાખશે

હો નહિ ભૂલાય તું નહિ વિસરાય તું
તારા માં મન રહી જાશે
હો હજારો મળશે રૂપીયા વાળા મળશે
મારા જેવો ચાહનારો નહિ મળે

હો કેમ છોડે મારો સાથ નહિ મળે મારો હાથ
કોણ કરશે રે તને મારા જેવો ગોડી પ્યાર
કેમ છોડે મારો સાથ નહિ મળે મારો હાથ
કોણ કરશે રે જીગુ મારા જેવો તને પ્યાર

હો ભલે શરીર થી રહયા જીગુડી અમે રે કાળા
પણ નહિ મળે તને મારા જેવા ચાહવા વાળા
તારા મારા પ્રેમ ની સજા હું પ્રેમ ના રે માળા
હે જીગુ નહિ રે મળે મારા જેવા ચાહવા રે વાળા

હો તારી જુદાઈ મને મંજુરશે ભૂલ તું મારી મને કઇદે
હો કોઈ મજબુરી કે રુપિયા ગમેશે શુ તકલીફ મને કઇદે

હો અમે ગરીબ રે રહ્યા પણ દિલ થી બહુ અમીર
તને પ્રેમ બહુ કરું એ તને રે ખબર
અમે ગરીબ રે રહ્યા પણ દિલ થી બહુ અમીર
તને પ્રેમ બહુ કરું એ તને રે ખબર

હે ભલે શરીર થી રહયો જીગુડી હુ તો રે કાળો
પણ નહિ મળે તને મારા જેવો ચાહવા રે વાળો
તારા મારા પ્રેમ નો ફેંદી નાખ્યો પ્રેમ નો તે માળો
હો તારા મારા પ્રેમ નો ફેંદી નાખ્યો પ્રેમ નો તે માળો 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »