Aarat Lyrics in Gujarati

 Aarat - Raag Mehta
Singer - Raag Mehta , Lyrics - Rishabh Mehta
Music - Sahil Vishwakarma , Label- Saregama India Limited
 
Aarat Lyrics in Gujarati
| આરત લિરિક્સ ગુજરાતીમાં |
 
મા તારી આરતી ઉતારું ઉતારું
મા તારી આરતી ઉતારું ઉતારું

તારા જગમાં સદા અજવાળું
મારી દુનિયામાં તો કાળું કાળું
તું હરી તો લે મારું અંધારું

મા તારી આરતી ઉતારું ઉતારું
મા તારી આરતી ઉતારું ઉતારું

ફૂલડાંઓ ક્યાંથી હું લાવું
દીવડાઓ ક્યાંથી પ્રગટાવું
શ્રીફળ હું ક્યાંથી ચઢાવું

ફૂલડાં આંસુના ચઢાવું
દીવડાં આંખોના પ્રગટાવું
શ્રદ્ધાના શ્રીફળ ચઢાવું

મા તારી આરતી ઉતારું ઉતારું
મા તારી આરતી ઉતારું ઉતારું

આરતી ઉતારું મા તારી આરતી ઉતારું
કપૂરગૌરવં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં
સદાવસંતમ રુદિયારવિંદે ભવં ભવાનીસહિતં નમામિ
આરતી ઉતારું મા તારી આરતી ઉતારું

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »