Tu Na Aavi Pan Aavi Tari Yaad Lyrics in Gujarati

Tu Na Aavi Pan Aavi Tari Yaad - Vinay Nayak
Singer - Vinay Nayak , Music - Dhaval Kapadiya
Lyrics - Rajvinder Singh , Label - Karma Vision
 
Tu Na Aavi Pan Aavi Tari Yaad Lyrics in Gujarati
| તું ના આવી પણ આવી તારી યાદ લિરિક્સ ગુજરાતીમાં |
 
રીમ-ઝીમ રીમ-ઝીમ
પડે આ વરસાદ
તું ના આવી પણ આવી તારી યાદ

રીમ-ઝીમ રીમ-ઝીમ
પડે આ વરસાદ
તું ના આવી પણ આવી તારી યાદ

વર્ષો વિત્યા
કરૂં મળવાની ફરિયાદ
તું ના આવી પણ આવી તારી યાદ

તું આવી ના રાહ જોતો રહ્યો
તારી યાદોમાં એકલો હું રોતો રહ્યો
તારી યાદોમાં એકલો હું રોતો રહ્યો

હે ...આંખોથી મેઘ વર્ષે છે આજે
તું ના આવી પણ આવી તારી યાદ

રીમ-ઝીમ રીમ-ઝીમ
પડે આ વરસાદ
તું ના આવી પણ આવી તારી યાદ

હો ...યાદ છે મને એ છેલ્લી મુલાકાત
છોડાવી ગયા મારા હાથોથી હાથ
હે ...આંખોના સવાલોના મળ્યા ના જવાબ
છુપાવી ગયા તમે દિલમાં કોઈ રાજ

શું હતી દિલમાં વાત તમે કહેવા ના રહ્યા
શું હતો મારો હાલ તમે જોવા ના રહ્યા
શું હતો મારો હાલ તમે જોવા ના રહ્યા

હો ...કેમ છોડી ગયા તમે મારો સાથ
તું ના આવી પણ આવી તારી યાદ

રીમ-ઝીમ રીમ-ઝીમ
પડે આ વરસાદ
તું ના આવી પણ આવી તારી યાદ

હો ...મન ભરીને વર્ષે છે આજે વરસાદ
તોઈ ના બુજાતી મારા દિલની આ પ્યાસ
ખુટી જશે ભલે મારા આ શ્વાસ
તોય નઈ તુટે તને મળવાની આશ

જોને વર્ષે છે મેઘ પણ લાગી છે આગ
મારા દિલના દર્દથી ફાટી જશે આભ
મારા દિલના દર્દથી ફાટી જશે આભ

હો ...દિવસો પણ લાગે અંધારી રાત
તું ના આવી પણ આવી તારી યાદ

રીમ-ઝીમ રીમ-ઝીમ
પડે આ વરસાદ
તું ના આવી પણ આવી તારી યાદ

તું ના આવી ...પણ ...આવી તારી યાદ  

Tu Na Aavi Pan Aavi Tari Yaad Lyrics in English
 
Rimjhim Rimjhim
Pade Aa Varsad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Rimjim Rimjim
Pade Aa Varsad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Varsho Vitya
Karu Malva Ni Fariyad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Tu Aavi Na Raah Tari Joto Rahyo
Tari Yaado Ma Eklo Hu Roto Rahyo
Tari Yaado Ma Eklo Hu Roto Rahyo

Hay... Aankho Thi Megh Varse Chhe Aaj
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Rimjhim Rimjhim
Pade Aa Varsad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Ho... Yaad Chhe Mane Ae Chheli Mulaqat
Chhodavi Gaya Mara Hatho Thi Hath
Hay... Aankho Na Savalo Na Malya Na Javab
Chhupavi Gaya Tame Dil Makoi Raaz

Shu Hati Dil Ma Vaat Tame Kaheva Na Rahya
Shu Hato Maro Haal Tame Jova Na Rahya
Shu Hato Maro Haal Tame Jova Na Rahya

Ho... Kem Chhodi Gaya Tame Maro Sath
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Rimjhim Rimjhim
Pade Aa Varsad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Ho... Man Bhari Ne Varse Chhe Aaje Varsad
Toy Na Bujati Mara Dil Ni aa Pyas
Khuti Jashe Bhale Mara aa Shwas
Toy Nay Tute Tane Malva Ni Aas

Jo Ne Varse Chhe Pan Lagi Chhe Aag
Mara Dil Na Dard Thi Fati Jashe Aabh
Mara Dil Na Dard Thi Fati Jashe Aabh

Ho... Divso Pan Lage Andhari Raat
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Rimjhim Rimjhim
Pade Aa Varsad
Tu Na Aavi Pan Aavi Tari Yaad

Tu Na Aavi... Pan... Aavi Tari Yaad

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »