Jiv Thi Vhali Beni - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Dr Jayesh Rajgor
Music : Shankar Prajapati , Label : Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Dr Jayesh Rajgor
Music : Shankar Prajapati , Label : Kishan Raval
Jiv Thi Vhali Beni Lyrics in Gujarati
| જીવથી વ્હાલી બેની લિરિક્સ ગુજરાતીમાં |
જીવ થી વ્હાલી બેની મારી
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જીવ થી વ્હાલી બેની મારી
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જો દુઃખ ની આવે કાલ
તારો àªાઈ બનશે તારી ઢાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
પણ બાંધી..
બાંધી મુને રાખડી હા..
અરે રે..
મારા લેતી તું વારણા
અમે àªàªµે àªàªµ
àªàªµે àªàªµ ખુલા રાખશુ હા..
આ હૈયા કેરા બારણાં
લાખ તારલિયા આàªàª²ે પણ
તુ છે કિમતી તારો
લાડલી બેના તુજ છો
ઘર નો રે મોàªàª°ો
દુઃખ તારા મને આપી દે
સુખ કરુ તારા નામે
જગ આખે તું જીવ મારો
જીવન તારા નામે
થઈને તારો વીર
àªàªµે àªàªµ રાખીશ હુ ખયાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જીવ થી વ્હાલી બેની મારી
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જો દુઃખ ની આવે કાલ
તારો àªાઈ બનશે તારી ઢાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
પણ બાંધી..
બાંધી મુને રાખડી હા..
અરે રે..
મારા લેતી તું વારણા
અમે àªàªµે àªàªµ
àªàªµે àªàªµ ખુલા રાખશુ હા..
આ હૈયા કેરા બારણાં
લાખ તારલિયા આàªàª²ે પણ
તુ છે કિમતી તારો
લાડલી બેના તુજ છો
ઘર નો રે મોàªàª°ો
દુઃખ તારા મને આપી દે
સુખ કરુ તારા નામે
જગ આખે તું જીવ મારો
જીવન તારા નામે
થઈને તારો વીર
àªàªµે àªàªµ રાખીશ હુ ખયાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં àªુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon