Tane Jova Dhadake Dil - Gopal Bharwad
Singer : Gopal Bharavad , Lyrics: Sandip Rabari
Music : Vipul Prajapati , Label- Saregama India Limited
Singer : Gopal Bharavad , Lyrics: Sandip Rabari
Music : Vipul Prajapati , Label- Saregama India Limited
Tane Jova Dhadake Dil Lyrics in Gujarati
| તને જોવા ધડકે દિલ લિરિક્સ ગુજરાતીમાં |
ઓ મારી આખી ઉમર તને લાગે જો
ઓ મારી આખી ઉમર તને લાગે જો
મારો જીવ આપી દવ તું માગે જો
ઓ મારે દુનિયા જોવી તારી આંખે જો
મારુ દિલ તું હાચવી રાખે તો
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ઓ પેલા ચાંદ સિતારા ફીકા લાગે જો
જીવ આપી દવ જો તું માગે તો
હો જીવ આપી દવ જો તું માગે તો
ઓ તમે કરજો રોજ મુલાકાતો રે
મારે કરવી મન ભરી ને વાતો રે
ઓ તમને જોયા કરે મારી આખો રે
તમારી નજર ના આઈ આખો ને
ઓ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
પેલી સ્વર્ગ ની સુંદરી લાગે તું જીવ આપી દવ માગે તો
હો જીવ આપી દવ જો તું માગે તો
ઓ વહાલી તું તો દિલ નો ધબકારો રે
જનમો જન્મ નો સથવારો રે
ઓ ચહેરા જોયા અમે લાખો રે
તમને જોયા તો ચોંટી આખો રે
ઓ ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
મારો શ્વાશ કર્યો તારા નામે જો
જીવ આપી દવ જો તું માગે તો
મારો જીવ આપી દવ જો તું માગે તો
ઓ મારી આખી ઉમર તને લાગે જો
મારો જીવ આપી દવ તું માગે જો
ઓ મારે દુનિયા જોવી તારી આંખે જો
મારુ દિલ તું હાચવી રાખે તો
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ઓ પેલા ચાંદ સિતારા ફીકા લાગે જો
જીવ આપી દવ જો તું માગે તો
હો જીવ આપી દવ જો તું માગે તો
ઓ તમે કરજો રોજ મુલાકાતો રે
મારે કરવી મન ભરી ને વાતો રે
ઓ તમને જોયા કરે મારી આખો રે
તમારી નજર ના આઈ આખો ને
ઓ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
પેલી સ્વર્ગ ની સુંદરી લાગે તું જીવ આપી દવ માગે તો
હો જીવ આપી દવ જો તું માગે તો
ઓ વહાલી તું તો દિલ નો ધબકારો રે
જનમો જન્મ નો સથવારો રે
ઓ ચહેરા જોયા અમે લાખો રે
તમને જોયા તો ચોંટી આખો રે
ઓ ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
મારો શ્વાશ કર્યો તારા નામે જો
જીવ આપી દવ જો તું માગે તો
મારો જીવ આપી દવ જો તું માગે તો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon