Dashamaa Na Aaya Vrat Na Dada Lyrics in Gujarati

Dashamaa Na Aaya Vrat Na Dada - Jignesh Barot
Singer -: Jignesh Barot , Music -: Ravi - Rahul
Lyrics -: Naresh Thakor  , Label -: Ekta Sound
 
Dashamaa Na Aaya Vrat Na Dada Lyrics in Gujarati
| દશામાં ના આયા વ્રત ના દાડા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા
હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા
અષાઢ ના મોર કરે મીઠા ટહુકારા
મારી દશામાં ના આયા વ્રત ના દાડા

હો દિવાહા નો દાડો હૈયા હરખે આજ મારા
પાવન થાશે આજ ઓગણા અમારા
મારી દશામાં ના આયા વ્રત ના દાડા

હો હોના હૂરજ આજ ઉગ્યો મારા આંગણે
આસોપાલવ ના પાન શોભે રૂડા તોરણે
દેવી દશામાં આજ આયા મારા બારણે

હો કાચી માટી ની મા ની સાંઢણી લાયા
દશામાં ને પૂજવા અમે પૂજાપો લાયા
મારી દશામાં ના આયા વ્રત ના દાડા
એ મારી દશામાં ના આયા દિવાહા ના દાડા

હો આયો અષાઢ ને આયો દિવાહા નો દાડો
વ્રત લેવાને જીવ રાજી થયો મારો
હો બાર મહિના થી અમે રે જોતા જેની વાટડી
દિવાહો આયો આજ હરખોણી રે આંખડી

હો વ્રત કરવાની મને બાળપણ ની ટેવ છે
કળયુગ માં હાજરા હાજૂર દશામાં દેવ છે
મોરાગઢ વાળી મારી માતા મારો જીવ છે

હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા
અષાઢ ના મોર કરે મીઠા ટહુકારા
મારી દશામાં ના આયા વ્રત ના દાડા
હો મારી દશામાં ના આયા દિવાહા ના દાડા

હો બાજોટ ઢાળી માં ને હેત થી બેહાડસુ
કંકુ તિલક કરી લાલ ચૂંદડી ઓઢાડશું
એક દોરા ની દસ ગોઠો અમે વાળશું
દસ દિવસ દશામાં ની સેવા પૂજા કરશુ

હો ના રે શિવાય અડકે લાગી દશામાં ની માયા
હૈયા હરખે ઘેર દશામાં આયા
દશામાં મળ્યા ને આજ અમે રે ફાયા

હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા
અષાઢ ના મોર બોલે મીઠા ટહુકારા
મારી દશામાં ના આયા વ્રત ના દાડા
હો મારી દશામાં ના આયા દિવાહા ના દાડા
હો મારી દશામાં ના આયા વ્રત ના દાડા 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »