Kadja Ni Koyal (Premno Kalo Doro) Lyrics in Gujarati

Kadja Ni Koyal (Premno Kalo Doro) - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan , Label : Ekta Sound
 
Kadja Ni Koyal (Premno Kalo Doro) Lyrics in Gujarati
| કાળજા ની કોયલ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા
આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા
જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે
કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા

આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા
જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે
મારી કાળજા ની કોયલ આલેલા વચનો શીદ ને ભૂલી રે ગયા
તમે મને આલેલા વચનો કેમ ભૂલી રે ગયા

હો હો અમે તને લાડ રે લડાવ્યા ભલી રે ભાત ના
અમે તને લાડ રે લડાવ્યા ભલી ભાત ના
તોય મારા પ્રેમ મા સુ ઓછુ તને પડ્યું રે
કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા

આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા
જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે
કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા
તમે મને આલેલા વચનો કેમ ભૂલી રે ગયા

તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો
હો તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો
તોયે કોની નજર લાગી ગઈ તારા મારા પ્રેમ ને
કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા

આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા
જતી રઈ જીગા ને જીવ ની જેમ રખનારી રે
કાળજા ની કોયલ આલેલા વચનો શીદ ને ભૂલી રે ગયા
તમે મને આલેલા વચનો શીદને ભૂલી રે ગયા 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »