Paheli Pasand Amari Lyrics in Gujarati

Paheli Pasand Amari - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Viren Sardarpur
Music : Vishal Vagheshwari , Label - Saregama India Limited
 
Paheli Pasand Amari Lyrics in Gujarati
| પહેલી પસંદ અમારી લિરિક્સ ગુજરાતીમાં |
 
મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા...(2)
મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા

મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા
મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા
હો વાલમ મારા...
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
પહેલી પસંદ અમારી બની રે ગયા

હો મારા પ્રેમ નો બાગ તમે ખીલાવી ગયા
મારી આખો થી દિલ માં તમે વસી રે ગયા
હો વાલમ મારા...
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
પહેલી પસંદ અમારી બની રે ગયા

હો મારા દિલ ના આઈના માં તમે વસ્યા
અમે તો તમારા પ્રેમ ના તરસ્યા
હો કોણ જાણે કેમ તમે મને એવા રે ગમ્યા
કુદરત પાસે મેતો તમને રે માંગ્યા

હો અમે સાચા તારા પ્રેમમાં એવા રે પડ્યા
મારા કાનોમાં આજે તારા નામ રે ગૂંજ્યા
ઓ વાલમ મારા...
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા

કોરા મારા દિલ ની વાત તમે રે સમજ્યા
તમે મળ્યા ને જાણે જગ અમેં જીત્યા
હાથો માં નામ તમારા મેં કોતર્યાં
હેત વરસાવી મેતો દિલ માં તમને રાખ્યા

એક તારી સામે આજે અમે એવા રે જુક્યા
તમે મારી એક આખરી મહોબ્બત બન્યા
હો વાલમ મારા....
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા

હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા...(2) 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »