Joi Ne Janudi Fari Jaay Che
Singer : Rakesh Barot , Music : Mayur Nadia
Lyrics : Jayesh Chauhan , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Music : Mayur Nadia
Lyrics : Jayesh Chauhan , Label - Saregama India Limited
Joi Ne Janudi Fari Jaay Che Lyrics in Gujarati
| જોઈ ને જાનુડી ફરી જાયે છે લિરિક્સ ગુજરાતીમાં |
હો મને યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
મને યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
તુટ્યુ મારુ દિલ ને તુટ્યા સપના
તુટી રહ્યો છું હું હમાણાં
પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
પેલા ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે
હો પેલા જાનુ ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
મને યાદ આવે છે તારી
હો પ્રેમને મારા લાગી ગઈ નજર
નથી મિલાવતી આંખો એ ફરવે નજર
હો દિલ માં દર્દ અને હૈયે નથી હાસ
મારા માટે તમને મળે ના નવરાશ
હો દિલમાં દર્દ નથી માતુ
મને હવે કઈ ના હમજાતું
પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
ઓ પેલા ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી
હો દર્દ આ દિલમાં વધે દિવસ રાત
મારા આ દિલની હવે કરવી કોને વાત
હો પ્રેમની આ પીડા હવે નથી જીરવાતી
બેવફાઈ જાનુ તારી બઉ ઉભરાતી
હો મનમાં મનમાં હુતો રોતો
તમને તાકી તાકી જોતો
પેલા જાનુ ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
ઓ પેલા ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
મને યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
યાદ આવે છે તારી
રાત જાય જાગી મારી સારી
તુટ્યુ મારુ દિલ ને તુટ્યા સપના
તુટી રહ્યો છું હું હમાણાં
પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
પેલા ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે
હો પેલા જાનુ ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
મને યાદ આવે છે તારી
હો પ્રેમને મારા લાગી ગઈ નજર
નથી મિલાવતી આંખો એ ફરવે નજર
હો દિલ માં દર્દ અને હૈયે નથી હાસ
મારા માટે તમને મળે ના નવરાશ
હો દિલમાં દર્દ નથી માતુ
મને હવે કઈ ના હમજાતું
પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
ઓ પેલા ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી
હો દર્દ આ દિલમાં વધે દિવસ રાત
મારા આ દિલની હવે કરવી કોને વાત
હો પ્રેમની આ પીડા હવે નથી જીરવાતી
બેવફાઈ જાનુ તારી બઉ ઉભરાતી
હો મનમાં મનમાં હુતો રોતો
તમને તાકી તાકી જોતો
પેલા જાનુ ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
ઓ પેલા ફરી ફરીને જોતા તા
મને ફરી ફરીને જોતા તા
આજ જોઈને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી
ConversionConversion EmoticonEmoticon