Majnu - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor ( Sultan )
Music : Utpal Barot & Vishal Modi , Label : Amara Muzik Gujarati
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor ( Sultan )
Music : Utpal Barot & Vishal Modi , Label : Amara Muzik Gujarati
Majnu Lyrics in Gujarati
| મજનુ લિરિક્સ ગુજરાતીમાં |
હો આજ નઈ તો કાલ કોઈનું થાવું પડશે-૨
તું મારી બની જા તને મોન મોંઘેરા મળશે
ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની,
એવી મને તું ગમે નર નમણી-૨
હો વિચાર ના તું ઓય...૨
તારો મજનું તો તૈયાર છે,ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
હો કોઈ દિ થશે મીઠો ઝઘડો તો પ્રેમ થી મનાવીશ
પણ મારી વાલી તારાથી દૂર ના થઈશ
હો કોઈ દિ પડવા નઈ દઉં તારી આંખે આશું
તું કર મને મંજૂર જીવન સુખે વિતાવી શું
ઓલ્યા મોર ને ગમે જેમ ઢેલડી
એવી મને તું ગમે રાય ઢેલડી
હો વિચાર ના તું ઓય...૨
તારો મજનું તો તૈયાર છે,ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
હો તું કહીશ એ કરીશ નઈ છોડું મજધાર
મારા આ દલડાં ની એક તું છે હકદાર
હો ઘણું દીધું છે દેવે એક તારી કમી યાર
એક તું જોવે મારે બીજું કઈ ના જોવે યાર
ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની,
એવી મને તું ગમે નર નમણી
હો વિચાર ના તું ઓય...૨
તારો મજનું તો તૈયાર છે,ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
હો તારો મજનું તો તૈયાર છે,ઓ લેલા તારો મજનું તો તૈયાર છે

ConversionConversion EmoticonEmoticon