Dil Mathi Name Maru Kadhi Nakhaje Lyrics in Gujarati

Dil Mathi Name Maru Kadhi Nakhaje
Singer : Gopal Bharwad , Lyrics : Ramesh Vanchiya
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Dil Mathi Name Maru Kadhi Nakhaje Lyrics in Gujarati
| દિલ માંથી નામ મારુ કાઢી નાખજે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
હો હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હો હો મલ્યા છે જે તમને ભગવાન માનજો
મલ્યા છે જે તમને ભગવાન માનજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હો તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા
તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા
હો તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા દીલ માંથી નામ અમારુ કઢી નાખજો...


હો હુ એક જાણું ને જાણે ઉપર વાળો
તારા વગર કાઢી નાખશુ આ દાડો
હો રહો રે ખુશ કાયમ દુવા છે અમારી
ખુશીયો થી ભરી રહે જીંદગી તારી
હો તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ
તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ
હો તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો
તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હા તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો....


હો યાદ કરી મને દિલ ને મનાવજે
તને હમ રામ ના તુ આંખો ના ભીંજાવજે
હો જેના થયા છો એના થઈ ને તમે રેજો
મન માં હો મુજવણ તો અમને પૂછી લેજો
હા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા
તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા
હો કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
કોઈ યાદ  અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
તમારા દીલ માંથીનામ અમારુ કાઢી નાખજો
હા તમારા દિલ માંથી નામ અમારુ કાઢી નાખજો... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »