Tara Par Lakhu Nibandh - Vijay Suvada
Singer: Vijay Suvada , Music: Dhaval Kapadiya
Lyrics: Dharmik Bamosana & Vijay Sisodra
Label- Saregama India Limited
Singer: Vijay Suvada , Music: Dhaval Kapadiya
Lyrics: Dharmik Bamosana & Vijay Sisodra
Label- Saregama India Limited
Tara Par Lakhu Nibandh Lyrics in Gujarati
| તારા પર લખુ નિબંધ લિરિક્સ ગુજરાતીમાં |
હો સહી ખૂટી જાય તારા પર લખું જો નિબંધ
સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો યાદો ઓછી તો છે નથી પણ જત્થાબંધ...(2)
તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ
હો તારી જોડે રહીશ એવી મારી છે જબાન
તું કેતી હોય તો કરી આલુ તને લખાણ
તને હું કરી આલુ લખાણ
સાચા સબંધ નો કદી ના આવે અંત...(2)
તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
કુદરત ને કરવું આપડે મળવાનું થયું
તારા પડછાયે પડછાયો બનવાનું થયું
પ્રેમ ની પરિક્રમા કરી એમાં સફળ હું થયો
તારા પ્રેમ નો પુરે પૂરો પરિચય થયો
હો હો આપડા બેની કુંડળી મળે કે ના મળે
પણ મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે....(2)
હો તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
તું આહાર એવો અમેલા ઓડકાર આવે મોઢે
સાવ સાચું સૂકું છે મારુ તારી જોડે
ગુલાબ ખીલે બાગ માં કમળ કાદવ માં
પણ તારા જેવા માણસ ની જગ્યા હોય હૃદય માં
હો હો અમારી ભૂલ થાય તો કરશું અમે સુધારો
ગુણાગતીલા પ્રેમ માં થશે વધારો...(2)
હો તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો તારી વાતો એટલી દિલ માં મારા બંધ
સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો યાદો ઓછી તો છે નથી પણ જત્થાબંધ...(2)
તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ
હો તારી જોડે રહીશ એવી મારી છે જબાન
તું કેતી હોય તો કરી આલુ તને લખાણ
તને હું કરી આલુ લખાણ
સાચા સબંધ નો કદી ના આવે અંત...(2)
તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
કુદરત ને કરવું આપડે મળવાનું થયું
તારા પડછાયે પડછાયો બનવાનું થયું
પ્રેમ ની પરિક્રમા કરી એમાં સફળ હું થયો
તારા પ્રેમ નો પુરે પૂરો પરિચય થયો
હો હો આપડા બેની કુંડળી મળે કે ના મળે
પણ મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે....(2)
હો તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
તું આહાર એવો અમેલા ઓડકાર આવે મોઢે
સાવ સાચું સૂકું છે મારુ તારી જોડે
ગુલાબ ખીલે બાગ માં કમળ કાદવ માં
પણ તારા જેવા માણસ ની જગ્યા હોય હૃદય માં
હો હો અમારી ભૂલ થાય તો કરશું અમે સુધારો
ગુણાગતીલા પ્રેમ માં થશે વધારો...(2)
હો તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ...(2)
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો તારી વાતો એટલી દિલ માં મારા બંધ
ConversionConversion EmoticonEmoticon