Lutana - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music: Shashi Kapadiya
Lyrics : Hari Bharwad , Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music: Shashi Kapadiya
Lyrics : Hari Bharwad , Label : Jigar Studio
Lutana Lyrics in Gujarati
| લૂંટાણા લિરિક્સ ગુજરાતીમાં
હો... ખોઈ બેઠા માણહ અમે પલવાર માં
હો... ખોઈ બેઠા માણહ અમે પલવાર માં
અધુરા રહ્યા વાલી ઉતાવળમાં
પ્રેમના કાગળ ભૂંસાણા, મનમાં અમે મૂંઝાણા
માગ્યા પણ મોતના મળ્યા મારી જાન
તને લાડ રે લડાવી વાલી અમે રે લૂંટાણા
હાં હાં તને લાડ રે લડાવી વાલી અમે રે લૂંટાણા
હો ખોઈ બેઠા માણહ અમે પલવાર માં
અધુરા રહ્યા વાલી ઉતાવળમાં
હો... નોતી ખબર વાલી, આવશે આવું ટાણું
દિવેલ ખૂટશે ને દિવે, થાશે રે અંધારૂ
હો... હો... હો... મનાવું તોયે મારૂ, મન નથી માનતું
ખેલ ખેલાણા ભોળું દલ નથી જાણતું
હો મનગમતું હતું માણહ, ભેગા રેહવાના વાયા વાણા
ઝેર કર્યા જીવનભરના તે ભાણા
મનગમતા માણહની અમે માયા માં લૂંટાણા
હાં હાં તને લાડ રે લડાવી વાલી અમે રે લૂંટાણા
હો... ખોઈ બેઠા માણહ અમે પલવાર માં
અધુરા રહ્યા વાલી ઉતાવળમાં
હો... દલની આ વેદના, ક્યાં જઈ રુઝાવું
એકવાર બોલે તો તને લાડ રે લડાવું
હાં... હાં... હાં... એકલો મેલતા કેમ જીવ હાલ્યો તારો
શું રે ગુનો કર્યો તો અમે રે તમારો
હો મને ક્યાંય નથી ગમતું, મારૂ મન તારામાં ભમતું
ભોળી પ્રિત્યું માં રહી ને મૂંઝાણા
અમે દલના દાઝેલા પ્રેમ કરી ને લૂંટાણા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon