Kachi Badam No Katko Lyrics in Gujarati

Kachi Badam No Katko - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics :  Chandu Raval
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Kachi Badam No Katko Lyrics in Gujarati
| કાચી બદામનો કટકો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો
અલ્યા કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો
એનો લાખેણો છે કટકો, મારા ભઈની જાનુ ફટકો
એના હોઠ લાલ લાલ, એના ગુલાબી છે ગાલ
એના હોઠ લાલ લાલ, એના ગુલાબી છે ગાલ
હે કાચી બદામ નો  કટકો, મારા ભઈની જાનુ ફટકો
એનો લાખેણો છે કટકો, મારા ભઈની જાનુ ફટકો, અરે ફટકો....

અરે ફિલ્મ ની હિરોઈન, એના આગળ જાખી પડે છે
ભઈલા ભેળી ભાળી, એને ભલ ભલા બળે  છે
અરે જીવ થી વધારે, મારા ભઈ ને પ્રેમ કરે છે
દિલના દર્પણ મા, એનો ફોટો લઈ ને ફરે છે
રૂપાળા એના રૂપ થી, ચાંદલીયો શરમાઈ છે
હરણી જીવી ચાલ એની, કેડ રે લચકાય છે
જાણે લાગે વટ નો કટકો,  મારા ભઈની જાનુ ફટકો, મારા ભઈલુ જોરદાર છે
હે કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો....

અરે જયારે જોવે ત્યારે, ફોન મા ભઈનુ સ્ટેટસ રાખે છે
લવ યુ બકા કહીને, સ્ટોરી ઇન્સ્ટા પર નાખે છે
ભઈલો મારો રણવીર, એની જાનુ થી ફિકા લાગે છે
આંખ ના ઉલાળે, મારા ભઈલુ ને મારી નાખે છે
ભઈલો મારો સુપર, એની જાનુ ટકાટક છે
ભઈલો મારો સુપર, એની જાનુ ટકાટક છે
જાણે  ૪૪૦ નો જટકો, મારા ભાઈની જાનુ ફટકો, અરે ફટકો
હે કાચી બદામ નો કટકો, મારા ભાઈની જાનુ ફટકો .... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »