Sethama Sindoor Tara Naam Nu Lyrics in Gujarati

Sethama Sindoor Tara Naam Nu - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavada , Label - Saregama India Limited
 
Sethama Sindoor Tara Naam Nu Lyrics in Gujarati
| સેંથામાં સિંદૂર તારા નામનું લિરિક્સ ગુજરાતીમાં |
 
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું...(2)
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું

હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું...(2)
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું
હો તું મારી વાતો માં તું મારી રાતો માં
રહેજો સદા તમે મારી આખો માં

તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું...(2)
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું...(2)

હો તમારા માં વહે વાલા મારો આત્માં
રહે સદા તમે મારી સાથ માં
હો તમે છો મારા માટે સિંહ રે સમાન
મન ના મંદિર માં સજેલા અરમાન

હો કેમ ના સમજવું શમણાં સજાવું
તમારી સાથે આખું આયખું વિતાવું
હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
મારા સેથા માં સિંદૂર વાલમ તારા નામ નું...(2)

હો તમને રે જોઈ ને હરખાઈ મારુ હૈયું
શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું
હો જેટલું જીવાશે જીવીશ તારી હારે
તમારા સિવાય મારી આખો કઈ ના ભાલે

હો આ દિલ ના ઘર ના તમે જ મહેમાન
ઉપરવાળો છે મારી માથે મહેરબાન
હો તમે નૂર છો રે  વાલા મારી તે આંખ નું...(2)
મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું
મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »