Kotada Vali Chamunda Ma Lyrics in Gujarati

Kotada Vali Chamunda Ma
Singer : Shailesh Bhil & Ramesh Bhil
Music : Bhavesh Solnki , Lyrics : Ramesh Bhil
Label : Mira Music
 
Kotada Vali Chamunda Ma Lyrics in Gujarati
| કોટડા વાળી ચામુંડામાં લિરિક્સ ગુજરાતીમાં |
 
હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો કાળીયા ભીલની પડદે વાતું
કરતી મોરી રે માત માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો કીધા વગરના દુઃખ દૂર કરતી
અમ ગરીબોના આંશુડા લુછતી
જો જે માંડી દીવડો જાંખો ના થાય
આ છે મારી શ્રદ્ધાનો વિશ્વાસ હો માં ....

હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો ચાંદોને સૂરજ માંડી આંખો છે તમારી
એ આંખ્યુંથી માંડી પાપીયોંને મારતી
હો ભક્તોની રાખવા માટે સંભાળ
તે દિ માંડી તટપર થાતી ત્યાર હો માં ....

હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો જીવન મારુ માંડી તને સમર્પીત
તું રાખે એમ રહેવું મારી માવડી
જો જે મારી મતી ના બગડી જાય
એટલી માં રાખજે મારી સંભાળ હો માં ....

હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....

હો અંતરની આશ રાખી માનતાવું કરતા
માગ્યા પહેલા માંડી બે ગણું આપતા
ચામુંડા માંના દર્શન જો થઈ જાય
જગમાં એનો વાળ નો વાંકો થાય હો માં ....

હો કોટડે બેઠી દિન દયાળી
સમરે હાજરા હજુર માતા મારી
કોટડા વાળી ચામુંડામાં હો માં ....
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »