Taro Maro Prem Lyrics in Gujarati

Taro Maro Prem - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyricist : Darshan Bazigar
Music : Lavkesh Navlakha ,  Label : Amara Muzik 
 
Taro Maro Prem Lyrics in Gujarati
| તારો મારો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે..તારા મારા પ્રેમની વાતો છોની ના રે...
હા...કે તારા મારા પ્રેમની વાતો છોની ના રે...
તારા મારા પ્રેમની વાતો છોની ના રે...
જાનુ મારા પ્રેમમાં કદી ખોમી ના રે...

કે ગોંડી તને મને મળતા કોઈ રોકી ના હકે
તને મને મળતા કોઈ રોકી ના હકે
જાનુ મારા પ્રેમને કોઈ ટોકી ના હકે...

હો..પાગલ પ્રેમી તારો આ રોક્યો ના રુકે
પ્રેમ મારો એવો ગોંડી ઝૂક્યો ના ઝૂકે...
એ તારા મારા હા છૂપું તારા મારા
તારા મારા પ્રેમની વાતો છોની ના રે.
તારા રે મારા પ્રેમની વાતો છોની ના રે.
પાગલ મારા પ્રેમમાં કદી ખોમી ના રે
ગોંડી મારા દલમાં કદી ખોમી ના રે...

એ..ડરતો નથી દુનિયાથી ના ડરવાનો
છાતી ઠોકીને તને પ્રેમ કરવાનો
હા...મારા દલની રોણી...
હું તો તારો હાથ ગોમ વચ્ચે મોંગવાનો
તારા માટે હું તો જગત હોમે પડવાનો
હા..મન મક્કમ રાખજે અલી બિયાતી ના તું
કોઈની રોકી જોજે અલી રોકાતી ના તું
હે..હમ સે મારા, મરી જાઉં હમ સે મારા
હા..તારા મારા પ્રેમમાં કોઈની મનમાની ના રે
તારા રે મારા પ્રેમમાં કોઈની મનમાની ના રે
દુનિયા પ્રેમથી અજાણી ના રે
હે..હાચુ કઉ છું જોણી લેજે
જાનુ મારા પ્રેમ માં કદી ખોમી ના રે...

હો...બોલ્યા પછી વહાલી હું તો ફર્યો ના ફરવાનો
આખી ઝીંદગી સાથ તને દેવાનો
હા..હું તો મનનો રાજા મનનું ધાર્યું કરવાનો
લાખો પ્રેમના દુશ્મન તોય નથી ડરવાનો
હો..સૂટે ભલે દુનિયા તોય સોડતી ના તું
કોઈ પણ હિસાબે દિલ તોડતી ના તું
હે કીધું કોઈનું હે જોજે કીધું કોઈનું
હે કીધું જાનુ કોઈનું તું કરતી ના રે
કોઈ ના રે ચઢાવે તું ચઢતી ના રે
મને મળવાનું જાનુ ભૂલતી ના રે
કે ભરોસો અમારો કોઈદી તોડતી ના રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »