Kafan Na Made To Dupatto Odhadi Dejo Lyeics in Gujarati

Kafan Na Made To Dupatto Odhadi Dejo - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) , Music : Ravi - Rahul
Lyrics : Hitesh Sobhasan , Label : Ekta Sound
 
Kafan Na Made To Dupatto Odhadi Dejo Lyeics in Gujarati
| કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સમય વિતતો જાય છે જરા ઉતાવળ કરજો
હો સમય વિતતો જાય છે જરા ઉતાવળ કરજો
વેળાહરથી અમને સમસાન ભેગા કરજો
દુનિયા જોઈ જો જાશે બદનામ તમે થાશો
બદનામ તમે થાશો
અવળા ભરાઈ જાશો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો

હો સમય વિતતો જાય છે જરા ઉતાવળ કરજો
વેળાહરથી અમને સમસાન ભેગા કરજો

હો રહીયુ ના કંઈ મારા બે હાથમાં
એક હાથે રૂઠી કિસ્મત બીજા હાથે રૂઠી મહોબત
હો રહીયુ ના કંઈ મારા બે હાથમાં
એક હાથે રૂઠી કિસ્મત બીજા હાથે રૂઠી મહોબત
હો રહી ના હોત તું તારા અભિમાનમાં
તને પડતી મારી ખોટ આજે હું હારે તારી હોત

હો જોયું નહીં વિચાયું નહીં કર્યું તે એવું કામ
અરે જા રે જા તને ખુશ રાખે મારો રે રામ
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો

હો સમય વિતતો જાય છે જરા ઉતાવળ કરજો
વેળાહરથી અમને સમસાન ભેગા કરજો

હો દુનિયાને પ્રેમ પરથી ઉઠશે રે ભરોસો
એવા તમે દીધા છે જખમ અમને કરીને ખતમ
અરે દુનિયાને પ્રેમ પરથી ઉઠશે રે ભરોસો
એવા તમે દીધા છે જખમ અમને કરીને ખતમ

હો ખતમ કરીને અમને તમે કેમ રડો છો
હસી લો થોડું રે સનમ તમને જીગાની કસમ
યાદ મારી જો આવે તો આંખો બંધ કરી લેજો
બંધ આંખોમાં તમારા આશીકને જોઈ લેજો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો
કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »