Ame Ena Vagar Jivi Laishu Lyrics in Gujarati

Ame Ena Vagar Jivi Laishu - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Raghuvir Barot
Music : Sashi Kapadiya , Label : Saregama India Limited
 
Ame Ena Vagar Jivi Laishu Lyrics in Gujarati
| અમે એના વગર જીવી લઈશું લિરિક્સ ગુજરાતીમાં |
 
અરે કઈ દોને  કોઈ એને જઈને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ

અને તોડી દીધું અમારું દિ લ
આ વાત ના કોઈને કહેશુ
આ વાત ના કોઈને કહેશુ

હો યાદ એની આવે તો રડી લઈશું
શમણે આવે એ તો જાગી જઈશું
યાદ એની આવે તો રડી લઈશું
શમણે આવે એ તો જાગી જઈશું
એની યાદ આવેતો થોડું રડશું
અમે ધીરે ધીરે ભુલી જઈશું
અમે ધીરે ધીરે ભુલી જઈશું
અરે કઈ દો કોઈ એને જઈ ને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ

હો મતલબી પ્રેમ ના એનો અમે જાણતા
એની સાથે કદી ના દિલ રે લગાડતા
હો ભલૂવા માંગુ ભુલી પણ નથી શકતી
જુદાઇ નો ગમ હું દિલમાં લઈને ફરતી
હો સામે મળે તો અમે ના રે બોલીશુ
દિલની નફરત અમે ના રે ભુલીશું
સામે મળે તો અમે ના રે બોલીશુ
દિલની નફરત અમે ના રે ભુલીશું

તું નીકળી ગયો છે આ દિલથી
કદી ના તારું નામ લઈશું
કદી ના તારું નામ લઈશું

અરે કઈ દોને કોઈ એને જઈ ને
અમેએના વગર જીવી લઈશુ
અમેએના વગર જીવી લઈશુ

હો ઘણી વાર ફોન મારો કટ કરી નાખતો
યાદ કરી પાછો એ કદી ના કરતો
હો ...મને એમ હતું કેહશું કોઈ કામમાં
નતી ખબર શું હતું એના મનમા
હો હવે મને ખબર પડી એ વાતની
નોતી કદર મારી હતી કોકની
હવે મને ખબર પડી એ વાતની
નોતી કદર મારી હતી કોકની

તું માથું પછાડે મનાવવા
હવે ના તારી વાત માનશુ
હવે ના તારી વાત માનશુ
અરે કઈ દોને કોઈ એને જઈ
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »