Chandaliyo Lyrics in Gujarati

Chandaliyo - Karan Patel
Singer - Karan Patel , Music - Kandarp Trivedi
Lyricist - Darshan Daksha Panchal , Label - Flying Elephant Pictures
 
Chandaliyo Lyrics in Gujarati
| ચાંદલિયો લિરિક્સ ગુજરાતીમાં |
 
આ પળે, હવે આપણે,
આપણું સપનું છીએ…
ક્યાં હતાં? હવે ક્યાં જશું?
કોઈ સવાલો ન પૂછીએ…

બસ રહીએ, આ પળમાં...
હાં વસીએ, સપનાનાં ઘરમાં... મળીને.

ચાંદલિયો, તું મારો ચાંદલિયો
હું તો વધતો ઘટતો તારાથી જાણે દરિયો...(2)

શબ્દો વિનાનો સંવાદ છે, આંખો નો આંખોની  સાથે…
હવે શું નથી એ સવાલ છે, છે તું જો આંખોની સામે…

સુખ દુઃખનાં કિસ્સા, બરાબરના હિસ્સા,
બસ એ જ ઈચ્છા છે પહેલી…
નિભાવાની રીત, બસ એ જ પ્રીત,
સરળ આ ગણિત છે કહેતી…
         
જિંદગી હાં હસતાં હસતાં...
આવી છે, ખુશીઓનાં રસતાં…(2)
કરીને…

ચાંદલિયો, તું મારો ચાંદલિયો
હું તો વધતો ઘટતો તારાથી જાણે દરિયો… (2)
હો  ઓ ઓ ઓ હો……
આ પળે, હવે આપણે,
આપણું સપનું છીએ…

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »